ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર, ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો @lrdgujarat2021.in

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર : હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.29/08/2022 થી શરુ થનાર છે જે માટેના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારોએ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી લેવા. તમામ અપડેટ માટે સત્તાવાર વેબ સાઈટની મુલાકાત લેતા રહો.

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

જાહેરાત ક્રમાંકLRB/202122/2
પોસ્ટ નામલોકરક્ષક, SRP
કુલ જગ્યા10459
લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ10 એપ્રિલ 2022
પોસ્ટ પ્રકારડોક્યુમેન્ટ વેરિફિકેશન
વિભાગનું નામગુજરાત પોલીસ વિભાગ
સત્તાવાર વેબ સાઈટlrdgujarat2021.in

LRB ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ The Gujarat Scheduled Castes, Scheduled Tribes and other Backward Classes (Regulation of Issuance and Verification of Caste Certificate) Act, 2018 મુજબ SC / ST / SEBC ઉમેદવારોએ આપેલ લીંક મુજબ પોતાને લાગુ પડતું એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાના રહેશે.

GPSC ભરતી 2022

પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક બંનેમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલ હોય તેવા 1690 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી બોલાવવામાં આવશે.

લોકરક્ષક ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

દસ્તાવેજની ચકાસણી માટે કુલ જગ્યા 10459ના બે ગના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. દસ્તાવેજ ચકાસણી સ્થળ, સમય, તારીખ વગેરે બાબતો કોલ લેટરમાં જણાવવામાં આવેલ છે. નીચે આપેલ લીંક પરથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત અગ્નિવીર ભરતી 2022

પોલીસ ભરતી દસ્તાવેજ ચકાસણી કોલ લેટર જાહેર / LRD પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

આજ રોજ લોકરક્ષક ભરતી કોલ લેટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 29/08/2022નાં રોજ શરુ થશે અને તારીખ 12/09/2022 સુધી થશે.

ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર

9104654216 / 8401154217 / 7041454218 (રવિવાર સિવાય ઓફીસ સમય : 10:30 થી 18:00 સુધી)

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા?

  • સ્ટેપ 1 : સૌપ્રથમ OJAS વેબસાઈટ પર જાઓ -> https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 : કોલ લેટર મેનુ પર જાઓ
  • સ્ટેપ 3 : સેકન્ડરી એક્ઝામ કોલ લેટર ઓપ્શન પસંદ કરો
  • સ્ટેપ 4 : લોકરક્ષક અને જેલ સિપાહી – ગુજરાત પોલીસ દળ – ૨૦૧૮૧૯ પસંદ કરો
  • સ્ટેપ 5 : કન્ફર્મેશન નંબર નાખો
  • સ્ટેપ 6 : જન્મ તારીખ નાખો
  • સ્ટેપ 7 : ઓકે બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 8 : કોલ લેટર દેખાશે PDF ફાઈલમાં સેવ કરો
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેરઅહિયાં ક્લિક કરો
SEBC એનેક્ષરની લીંકઅહિયાં ક્લિક કરો
ST એનેક્ષર લીંકઅહિયાં ક્લિક કરો
SC એનેક્ષર લીંકઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર
LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર 2022 કેવી રીતે ડાઉનલોડ કરશો?

કૉલ લેટર ડાઉનલોડ કરો સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in

LRD હેલ્પ લાઇન નંબર ક્યાં છે?

9104654216 / 8401154217 / 7041454218 હેલ્પ લાઈન નંબર છે

LRD સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

lrdgujarat2021.in સત્તાવાર વેબ સાઈટ છે

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખથી શરુ થશે?

તા.29/08/2022થી શરુ થશે

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ