ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 @itbpolice.nic.in

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જેવી કે કોન્સ્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ, સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)ની કુલ 287 જગ્યાઓ માટે ભરતી ભાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલITBP ભરતી 2022
પોસ્ટ નામITBP કોન્સ્ટેબલ ભરતી 2022
કુલ જગ્યા287
સંસ્થાનું નામઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ23-11-2022
અરજી છેલ્લી તારીખ22-12-2022
સત્તાવાર વેબ સાઈટitbpolice.nic.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

ITBP ભરતી 2022

ITBP દ્વારા કોન્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ, સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)ની 287 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ITBP નોકરી 2022ની રાહ જોઈએ બેઠા હતા તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે.

ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ભરતી 2022

ભરતી વિશેની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબત નીચે મુજબ છે.

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2

ITBP વેકેન્સી 2022

પોસ્ટ નામજગ્યા
કોન્સ્ટેબલ (ટેઈલર)18
કોન્સ્ટેબલ (ગાર્ડનર)16
કોન્સ્ટેબલ (કોબલ)31
કોન્સ્ટેબલ (સફાઈ કામદાર)78
કોન્સ્ટેબલ (વોશરમેન)89
કોન્સ્ટેબલ (બાર્બર)55
કુલ જગ્યા287

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

ITBP કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • પોસ્ટ મુજબ વધારાની લાયકાત

ITBP કોન્સ્ટેબલ પગાર

  • ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ 3 પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

ITBP કોન્સ્ટેબલ વય મર્યાદા

  • કોન્સ્ટેબલ (ટેઈલર,ગાર્ડનર, કોબલ)18 થી 23 વર્ષ
  • કોન્સ્ટેબલ (સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)18 થી 25 વર્ષ

નોંધ : શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, વગેરેની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો

  • ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET-PST), લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા (DME/RME)થી થશે. (નિયમો મુજબ)

આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 અરજીની તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ તારીખ : 23 નવેમ્બર, 2022
  • ઓનાલાઈન અરજી છેલ્લી તારીખ : 22 ડીસેમ્બર,2022

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ટૂંકી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનાલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

સત્તાવાર વેબ સાઈટ https://itbpolice.nic.in છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કરવાની વેબ સાઈટ કઈ છે?

અરજી કરવા માટેની વેબ સાઈટ https://recruitment.itbpolice.nic.in છે.

ITBP કોન્સ્ટેબલ કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 287 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ITBP દ્વારા કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

ITBP દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

ITBP કોન્સ્ટેબલનો પગાર કેટલો છે?

ITBP કોન્સ્ટેબલને રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.

ITBP કોન્સ્ટેબલ ભરતી માટેની લાયકાત કઈ છે?

10 પાસ અને અન્ય

2 thoughts on “ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 @itbpolice.nic.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ