GRD ભરતી 2022 @spsurat.gujarat.gov.in - MY OJAS UPDATE

GRD ભરતી 2022 @spsurat.gujarat.gov.in

GRD ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

GRD ભરતી 2022

પોસ્ટ ટાઈટલGRD ભરતી 2022
પોસ્ટ નામજી.આર.ડી. / એસ.આર.ડી.
કુલ જગ્યા
સંસ્થાપોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય
સ્થળસુરત ગ્રામ્ય
સત્તાવાર વેબ સાઈટwww.spsurat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

GPSC ભરતી 2022

ગ્રામ રક્ષક દળ ભરતી 2022 / સાગર રક્ષક દળ ભરતી 2022

જે મિત્રો GRD ભરતી માટે રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી બાબતો નીચ્ચે મુજબ છે.

GRD સુરત ભરતી 2022 / GRD સુરત ગ્રામ્ય ભરતી 2022

પોસ્ટ નામ

 • જી.આર.ડી. / એસ.આર.ડી.

GRD શૈક્ષણિક લાયકાત

 • 3 પાસ કે તેથી વધુ

ગુજરાત નર્સિંગ એડમિશન 2022-23

વય મર્યાદા

 • 20 થી 50 વર્ષ

પગાર ધોરણ

 • 230/- રૂપિયા દૈનિક ભથ્થું

રહેઠાણ

 • જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.

વજન

 • પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
 • મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

ઉંચાઈ

 • પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
 • મહિલા ઉમેદવાર : 150 સે.મી.

દોડ

 • પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
 • મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

બોલીઓ અને શરતો

 • નિયત માનદ સેવા આધારિત વેતન પર કોઈ પણ જાતનાં ભથ્થા મળવા પાત્ર થશે નહિ.
 • કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોવા જોઈએ નહી.
 • માનદ સેવા દરમ્યાન મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહી.
 • માનદ સેવા દરમ્યાન નોકરી બદલ વધારાનું પેન્શન, બોનસ એલ.ટી.સી., એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઈ નાણાકીય લાભો મળવાપાત્ર થશે નહી.
 • માનદ સેવા દરમ્યાન તેઓનું અવસાન થાય તો તેઓએ બજાવેલ ફરજના સમયગાળાની સેવા આધારિત વેતનની લેણી રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. પરંતુ બીજા નાણાકીય લાભ / એગ્રેસીયા લાભો કે રહેમરાહે નોકરી જેવાં આનુષાગિક લાભ મળવાપાત્ર થશે નહિ.
 • તેઓએ પોલીસ અધિક્ષક શ્રી નક્કી કરે તે ફરજો બજાવવાની રહેશે. તે માટે કચેરીમાં ફરજ્પાલનનો જે સમય નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે. રજાના દિવસે પણ સરકારની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તો તે મુજબ બજાવવાની રહેશે. રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહિ.
 • GRD/SRD સભ્યોને કોઈ રજા મળવાપાત્ર થશે નહિ. રજા ભોગવશે તો તે વેતનમાંથી કપાત કરી લેવામાં આવશે.
 • તેઓએ કાર્યમથક પર રહેઠાણ રાખવાનું ફરજીયાત રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકશે નહિ.
 • માનદ સેવાના સમયગાળા દરમ્યાન અસંતોષકારક કામગીરી કે અશિસ્ત વર્તન માટે કચેરીના નીતિનિયમો તેઓને બંધનકર્તા રહેશે.
 • સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઈ શરતો નક્કી થાય તે પણ તેઓને બંધનકર્તા રહેશે.
 • જીઆરડી / સારડીની કુલ ભરતી અંગેની આંકડાકીય માહિતી https://spsurat.gujarat.gov.inપરથી મેળવી લેવાની રહેશે.

નોંધ : અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને સત્તાવાર વેબ સાઈટમાં જઈને વેરીફાય કરી પછી જ અરજી કરો.

GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

 • અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.

GRD ભરતી 2022 છેલ્લી તારીખ

 • જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GRD ભરતી 2022
GRD ભરતી 2022

GRD ભરતી માટે લાયકાત કઈ જોવે?

૩ પાસ કે તેથી વધુ

GRD ને પગાર કેટલો આપવામાં આવે છે?

230/- રૂપિયા દૈનિક ભથ્થું પગાર આપવામાં આવે છે.

GRD માટે વય મર્યાદા કેટલી જોઈએ?

20 થી 50 વર્ષ

GRD એટલે શું?

ગ્રામ રક્ષક દળ

SRD એટલે શું?

સાગર રક્ષક દળ

1 thought on “GRD ભરતી 2022 @spsurat.gujarat.gov.in”

Leave a Comment