ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in

GPSC ભરતી 2022 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, GPSC દ્વારા 245 જગ્યાઓ માટે ચીફ ઓફિસર, રાજ્ય વેરા ઇન્સ્પેકટર, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.), જીલ્લા નિરીક્ષક જમીન દફતર મદદનીશ ઈજનેર (સિવિલ) વગેરે જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી કરી શકશે.

GPSC ભરતી 2022

પોસ્ટ ટાઈટલGPSC ભરતી 2022
પોસ્ટ નામચીફ ઓફિસર, રાજ્ય વેરા ઇન્સ્પેકટર અને અન્ય
કુલ જગ્યા245
સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
અરજી શરું તારીખ25-08-2022
અરજી છેલ્લી તારીખ09-09-2022
સત્તાવાર વેબ સાઈટgpsc.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

GPSC ચીફ ઓફિસર ભરતી 2022

જે મિત્રો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ચીફ ઓફિસર, રાજ્ય વેરા ઇન્સ્પેકટર, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.), જીલ્લા નિરીક્ષક જમીન દફતર મદદનીશ ઈજનેર (સિવિલ) વગેરે જગ્યાઓમાં નોકરી કરવા માંગતા હોય તેઓના માટે આ ખુબ સારી તક છે.

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

GPSC રાજ્ય વેરા અધિકારી ભરતી 2022

GPSC દ્વારા 245 વિવિધ જગ્યાઓ માટે ભરતી ભાર પાડવામાં આવી છે જેની વિગત જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી જેની માહિતી આ લેખમાં મેળવીએ.

GPSC મદદનીશ ઈજનેર ભરતી 2022

GPSC દ્વારા 245 જગ્યાઓ ભાર પાડવામાં આવી છે જેની વિગનો નીચ્ચે મુજબ છે

તમારા જીલ્લાની નોકરીની માહિતી | અનુબંધમ રોજગાર પોર્ટલ 2022

GPSC ભરતી 2022 માહિતી

જાહેરાત ક્રમાંકપોસ્ટ નામજગ્યાઓશૈક્ષણિક લાયકાત
Advt. No. 15/2022-23મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ – 2 મા.મ.વિ77B.E/B.TECH (સિવિલ)
Advt. No. 16/2022-23કાયદા અધિકારી, વર્ગ – 2 શ્રમ કૌ. વિકાસ અને રોજગાર વિ.01એલએલબી/એલએલબી (ઈંટીગ્રેટેડ)
અનુભવ : 3 વર્ષ
Advt. No. 17/2022-23પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ – 102પીજીડી / ડીગ્રી
અનુભવ : 5 વર્ષ
Advt. No. 18/2022-23ક્યુરેટર, વર્ગ – 205પીજી ડીગ્રી / ડિપ્લો
અનુભવ : 3 વર્ષ
Advt. No. 19/2022-23કાર્યપાલક ઈજનેર (સિવિલ), માર્ગ અને મકાન વિ., વર્ગ -105B.E/B.TECH (સિવિલ)
Advt. No. 19/2022-23કાર્યપાલક ઈજનેર (સિવિલ), ન.જ.પા.પુ.ક.વિભાગ, વર્ગ – 119B.E/B.TECH (સિવિલ)
Advt. No. 19/2022-23નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) મા.મ.વિ., વર્ગ – 213B.E/B.TECH (સિવિલ)
Advt. No. 19/2022-23નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ન.જ.પા.પુ.ક.વિ., વર્ગ – 221B.E/B.TECH (સિવિલ)
Advt. No. 20/2022-23સહાયક રાજ્ય વેરા કમિશ્નર, વર્ગ – 128સ્નાતક
Advt. No. 20/2022-23મદદનીશ કમિશ્નર (આદિજાતિ વિકાસ), વર્ગ – 104સ્નાતક
Advt. No. 20/2022-23સમાજ કલ્યાણ અધિકારી અધિકારી (વિ.જા.), વર્ગ – 201સ્નાતક
Advt. No. 20/2022-23જીલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ – 206સ્નાતક
Advt. No. 20/2022-23મદદનીશ નિયામક, અન્ન ના.પુ. અને ગ્રાહક બા. વિ., વર્ગ – 201સ્નાતક
Advt. No. 20/2022-23ચીફ ઓફિસર (નગરપાલિકા મુખ્ય અધિકારી), વર્ગ – 212સ્નાતક
Advt. No. 20/2022-23રાજ્ય વેરા અધિકારી, વર્ગ – 250સ્નાતક

નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચવી.

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

પોસ્ટ નામપગાર ધોરણવય મર્યાદા
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ – 2 મા.મ.વિરૂ. 44,900/- થી 1,42,400/-
પે મેટ્રીક્સ લેવલ 8
36 વર્ષથી વધુ નહીં
કાયદા અધિકારી, વર્ગ – 2 શ્રમ કૌ. વિકાસ અને રોજગાર વિ.રૂ. 44,900/- થી 1,42,400/-
પે મેટ્રીક્સ લેવલ 8
42 વર્ષથી વધુ નહીં
પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ), વર્ગ – 1સાતમું પગારપંચ મુજબ
રૂ. 67,700/- થી 2,08,700/-
43 વર્ષથી વધુ નહીં
ક્યુરેટર, વર્ગ – 2રૂ. 53,100/- થી 1,67,800/-
ગ્રેડ પે : 5400
43 વર્ષથી વધુ નહીં
કાર્યપાલક ઈજનેર (સિવિલ), માર્ગ અને મકાન વિ., વર્ગ -1,
કાર્યપાલક ઈજનેર (સિવિલ), ન.જ.પા.પુ.ક.વિભાગ, વર્ગ – 1,
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) મા.મ.વિ., વર્ગ – 2,
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) ન.જ.પા.પુ.ક.વિ., વર્ગ – 2
વર્ગ 1 : રૂ. 67,700/- થી 2,08,700/-

વર્ગ 2 : રૂ. 53,100/- થી 1,67,800/-
20 થી 35 વર્ષ
સહાયક રાજ્ય વેરા કમિશ્નર, વર્ગ – 1
મદદનીશ કમિશ્નર (આદિજાતિ વિકાસ), વર્ગ – 1
સમાજ કલ્યાણ અધિકારી અધિકારી (વિ.જા.), વર્ગ – 2
જીલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ – 2
મદદનીશ નિયામક, અન્ન ના.પુ. અને ગ્રાહક બા. વિ., વર્ગ – 2
ચીફ ઓફિસર (નગરપાલિકા મુખ્ય અધિકારી), વર્ગ – 2
રાજ્ય વેરા અધિકારી, વર્ગ – 2
વર્ગ 1 : 56,100/- થી 1,77,500/-

વર્ગ 2 : 44,900/- થી 1,42,400/-
20 થી 36 વર્ષ

જીલ્લા મુજબ નોકરીની માહિતી

નોંધ : કેટેગરી પ્રમાણે જગ્યાની વહેંચણી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદામાં છૂટછાટ, પગાર ધોરણ અને તેનું પે મેટ્રીક્સ અને અન્ય બાબતો માટે સત્તાવાર જાહેરાત વાંચો

અરજી ફી

  • અરજી ફીની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

GPSC ભરતી 2022 પસંદગી પ્રકિયા શું છે?

  • ઉમેદવારોની પસંદગી પ્રાથમિક પરીક્ષા (પ્રિલિમ્સ), મુખ્ય પરીક્ષા (મેઈન્સ) અને ઈન્ટરવ્યુ (GPSCના નિયમ મુજબ)નાં આધારે કરવામાં આવશે.

SSC સ્ટેનોગ્રાફર ભરતી 2022

GPSC ભરતી 2022 અરજી કેવી રીતે કરવી?

  • યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ gpsc.gujarat.gov.in પર જઈને અરજી કરી શકશે.

GPSC ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : 09-09-2022
ટૂંકી જાહેરાતઅહીં ક્લિક કરો
ફૂલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GPSC ભરતી 2022
GPSC ભરતી 2022

GPSC સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

GPSC સત્તાવાર વેબ સાઈટ https://gpsc.gujarat.gov.in છે.

GPSC દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી ભાર પાડવામાં આવી છે?

GPSC દ્વારા કુલ 245 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ