ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 : ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રીય સશસ્ત્ર દળ દ્વારા ભાઈઓ તથા બહેનો માટે આસીસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર) ની જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટની પર જઈને સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરવી.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

પોસ્ટ ટાઈટલભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022
પોસ્ટ નામઆસીસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર)
કુલ જગ્યા71
સંસ્થાભારતીય કોસ્ટ ગાર્ડ
અરજી શરુ તારીખ17-08-2022
અરજી છેલ્લી તારીખ07-09-2022
સત્તાવાર વેબ સાઈટjoinindiancoastguard.gov.in
અરજી પ્રકારઓનલાઈન

IBPS બેંક ભરતી 2022

કોસ્ટ ગાર્ડ ભરતી 2022

જે પણ મિત્રો કોસ્ટ ગાર્ડ માટે તૈયારી કરતા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. વધુ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

આસીસ્ટન્ટ કમાન્ડન્ટ 02/2023 બેંચ

પોસ્ટ નામ : આસીસ્ટન્ટ કમાન્ડન્ટ

પોસ્ટ નામકુલ જગ્યા
જનરલ ડ્યુટી (GD) /
કોમર્શિયલ પાઈલોટ લાઈસન્સ (SSA)
50
ટેકનીકલ (મિકેનીકલ/ઈલેક્ટ્રીકલ)20
લો એન્ટ્રી1

ગુજરાત અગ્નિવીર ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાતવય મર્યાદા
જનરલ ડ્યુટી (GD)ઉમેદવારોએ માન્ય યુનિવર્સીટીમાં સ્નાતકની ડિગ્રી 60% માર્ક્સ સાથે પાસ કરેલ હોવી જોઈએ.જન્મ 1 જુલાઈ 1997 થી 30 જુન 2001ની વચ્ચે
કોમર્શિયલ પાઈલોટ લાઈસન્સ (SSA)ઉમેદવારો દ્વારા ધોરણ 12 પાસ (ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ) અથવા તેને સમકક્ષ લાયકાતજન્મ 1 જુલાઈ 1997 થી 30 જુન 2001ની વચ્ચે
ટેકનીકલ (મિકેનીકલ)ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી જેમ કે નેવલ આર્કીટેક્ચર અથવા મિકેનીકલ અથવા મરીન અથવા ઓટોમોટીવ અથવા મેકાટ્રોનિકસ અથવા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પ્રોડક્શન અથવા મેટલરજી અથવા ડીઝાઇન અથવા એરોનોટીકલ અથવા એરોસ્પેસમાં એન્જિનિયરની ડિગ્રી 60% માર્ક્સ સાથેજન્મ 1 જુલાઈ 1997 થી 30 જુન 2001ની વચ્ચે
ટેકનીકલ (ઈલેક્ટ્રીકલ/ઇલેક્ટ્રોનીક્સ)ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી જેમ કે ઈલેક્ટ્રીકલ અથવા ઇલેક્ટ્રોનીક્સ અથવા ટેલીકોમ્યુનીકેશન અથવા ઇન્સટ્રૂમેન્ટેશન અથવા ઇન્સટ્રૂમેન્ટેશન અને કંટ્રોલ અથવા પાવર એન્જીન્યરીંગ અથવા પાવર ઈલેક્ટ્રીકસમાં એન્જિનિયરની ડિગ્રી 60% માર્ક્સ સાથે જન્મ 1 જુલાઈ 1997 થી 30 જુન 2001ની વચ્ચે
લો એન્ટ્રીઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી 60% માર્ક્સ સાથે પાસ કરેલ હોવી જોઈએ.જન્મ 1 જુલાઈ 1993 થી 30 જુન 2001ની વચ્ચે

નોંધ : શૈક્ષણિક લાયકાતની પૂરી માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

GPSC ભરતી 2022

પગાર ધોરણ

  • પસંદગી પામેલ ઉમેદવારોને મહીને 56100/- (લેવલ 10) પગાર મળવાપાત્ર છે.

અરજી ફી

જનરલ / OBC / EWSરૂ. 250/-
SC / STનો ફી

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો

ઉમેદવારોની પસંદગી કોસ્ટ ગાર્ડ નિયમો મુજબ 1 થી 5 સ્ટેજમાં થશે. (નિયમો મુજબ)

  • સ્ટેજ 1 : કોમ્પ્યુટર બેજ એક્ઝામ
  • સ્ટેજ 2 : પ્રિલીમનરી સિલેકશન બોર્ડ
  • સ્ટેજ ૩ : ફાઈનલ સિલેકશન બોર્ડ
  • સ્ટેજ 4 : મેડીકલ પરીક્ષા
  • સ્ટેજ 5 : ફાઈનલ
  • ફાઈનલ પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર મુકવામાં આવશે

BSF ભરતી 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની તારીખો

  • અરજી શરુ તારીખ : 17 ઓગસ્ટ 2022
  • અરજી છેલ્લી તારીખ : 07 સપ્ટેમ્બર 2022
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી માટે અરજી કરવાની સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 07 સપ્ટેમ્બર 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ કેટલી જગ્યાઓ માટે ભરતી ભાર પડી છે?

71 જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલ છે.

ભારતીય કોસ્ટ ગાર્ડનું પગાર ધોરણ કેટલું છે?

ભારતીય કોસ્ટ ગાર્ડનું પગાર 56,100/- થી શરુ થશે.

આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પોસ્ટ માટે પગાર કેટલો?

પગાર 56,100/- છે.

2 thoughts on “ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022”

Leave a Comment