ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

સુરત TRB ભરતી 2023

સુરત TRB ભરતી 2023 : ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો અને યુવતીઓ ભાગ લઈ શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.

સુરત TRB ભરતી 2023

પોસ્ટ ટાઈટલસુરત TRB ભરતી 2023
પોસ્ટ નામટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા
સંસ્થાટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
ફોર્મ મેળવવાની શરૂ તારીખ16-01-2023
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ20-01-2023
ભરતી પ્રકારમાનદ સેવક ભરતી
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : NHM અમદાવાદ ભરતી 2023

સુરત TRB ભરતી 2023
સુરત TRB ભરતી 2023

આ પણ જુઓ : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2023

ટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યુવક અને યુવતીઓ માટે ટ્રાફિક બ્રિગેડ – માનદ સેવક ભરતી 2023 માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અરજી ફોર્મ ક્યાંથી મળશે અને અન્ય માહિતી આપડે આ લેખમાં સમજીએ.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ટ્રાફિક બ્રિગેડ સુરત ભરતી 2023 માહિતી

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 9 પાસ (ઓછામાં ઓછુ).

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

પગાર ધોરણ

  • ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી / અર્ધસરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે તેને પ્રતિદિન રૂપિયા 300/- ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે.

આ પણ જુઓ : DHS બોટાદ ભરતી 2023

વય મર્યાદા

  • 18 થી 40 વર્ષ

શારીરિક માપદંડ

ઊંચાઈવજનદોડ
પુરુષST 162 cm
ST સિવાય – 165 cm
55 કિલો1600 મિટર
8 મિનિટ
મહિલાST – 150 cm
ST સિવાય – 155 cm
45 કિલો800 મિટર
5 મિનિટ

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

NCC / RSP /Sportsના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.

ભરતીને લગતી તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

સુરત TRB ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટીના આધારે મેરીટ લીસ્ટ બનશે અને તેના અંધારે પસંદગી થશે. (નિયમો મુજબ)

સુરત TRB ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આપેલ સરનામેથી આપેલ તારીખમાં અરજીફોર્મ લઈને અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ
પોલીસ પરેડ ગ્રાઉન્ડ,
અઠવાલાઈન્સ,
સુરત

સુરત TRB ભરતી 2023 ફોર્મ મેળવવાની તારીખ કઈ છે?

ફોર્મ મેળવવાની તારીખ : 16-01-2023 થી 20-01-2023
સમય : સવારે 11:00 થી બપોરે 4:00

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ