ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં “દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
પોસ્ટ નામમેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)
કુલ જગ્યા04
સંસ્થાજીલ્લા પંચાયત સાબરકાંઠા
ઈન્ટરવ્યુ19-01-2023

આ પણ જુઓ : સુરત TRB ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ ભરતી 2023

લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, ટ્રાયલ સર્ટી, જાતિ, અનુભવ તેમજ શાળા છોડ્યાના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે આપેલ સ્થળ, સમય અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ભરતીની લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

જગ્યાનું નામકુલ જગ્યા
મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)4

આ પણ જુઓ : NHM અમદાવાદ ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસરઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી MBBS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે)
આયુષ તબીબઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી BHMS / BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી 2023

પગાર

જગ્યાનું નામફિક્સ માસિક મહેનતાણું
મેડીકલ ઓફિસર MBBS30,000/-
આયુષ તબીબ (BHMS/BAMS)23,000/-

આ પણ જુઓ : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોરબંદર ભરતી 2023

વય મર્યાદા

જગ્યાનું નામવય મર્યાદા
મેડીકલ ઓફિસર MBBS65 વર્ષ
આયુષ તબીબ (BHMS/BAMS)40 વર્ષ

આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

નોંધ :

  • MBBSને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • અન્ય કોઈ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેના તમામ અધિકાર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા પંચાયત સાબરકાંઠા હિંમતનગરને અબાધિત રહેશે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

તારીખ

  • 19-01-2023

સ્થળ

  • જીલ્લા પંચાયત કચેરી હિંમતનગર, સાબરકાંઠા

સમય

  • 12:00 થી 4:00 સુધી

આ પણ જુઓ : DHS બોટાદ ભરતી 2023

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીની ખરાઈ અવશ્ય કરી લો અને પછી અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

19-01-2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?

જીલ્લા પંચાયત કચેરી હિંમતનગર, સાબરકાંઠા

1 thought on “ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ