ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Job Update: ગઢડા નગરપાલિકા ભરતી 2023, એપ્રેન્ટીસ જગ્યાઓ

ગઢડા નગરપાલિકા ભરતી 2023 : ગઢડા નગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ જુદા જુદા શાખાઓમાં ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાફ્ટમેન (સીવીલ) ટ્રેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલો આ ભરતી વિશેની માહિતી આ લેખમાં મેળવીએ.

ગઢડા નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલગઢડા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા05
સંસ્થાગઢડા નગરપાલિકા
છેલ્લી તારીખ27-01-2023
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : સુરત TRB ભરતી 2023

ગઢડા નગરપાલિકા ભરતી 2023
ગઢડા નગરપાલિકા ભરતી 2023

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

લાયકાત ધરાવતા એપ્રેન્ટીસોને તાલીમ આપવાના હેતુસર પસંદગી કરવા માટે લાયકાત / રસ ધરાવતા ઉમેદવારોએ ગઢડા નગરપાલિકામાં અરજી કરવાની રહેશે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

એપ્રેન્ટીસ ટ્રેડ નામજગ્યાતાલીમ સમય
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન21 વર્ષ
કોમ્પ્યુટર ઓપરેટર21 વર્ષ
ડ્રાફ્ટમેન (સીવીલ)11 વર્ષ

આ પણ જુઓ : DHS બોટાદ ભરતી 2023

એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટીસ ટ્રેડ નામલાયકાત
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
ડ્રાફ્ટમેન (સીવીલ)આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022-23

એપ્રેન્ટીસ ભરતી સ્ટાઇપેન્ડ

એપ્રેન્ટીસ ટ્રેડ નામસ્ટાઇપેન્ડ
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન7,700/-
કોમ્પ્યુટર ઓપરેટર7,700/-
ડ્રાફ્ટમેન (સીવીલ)8,050/-

આ પણ જુઓ : CRPF ભરતી 2023

એપ્રેન્ટીસ ભરતી વય મર્યાદા

  • જાહેરાતમાં જણાવેલ નથી.

આ એપ્રેન્ટીસોને તાલીમનો સમયગાળો 1 વર્ષ સુધીનો રહેશે જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

ગઢડા નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

એપ્રેન્ટીસની જગ્યા માટેના જુદા જુદા ટ્રેડો તેની લાયકાત ધરાવતા ઉમેદવારે પૂરતા દસ્તાવેજ સાથે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં રજી.એ.ડી. પોસ્ટ / કુરિયરથી અરજી ગઢડા નગરપાલિકા કચેરીમાં મોકલવાની રહેશે.

ગઢડા નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

ગઢડા નગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 27-01-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “Job Update: ગઢડા નગરપાલિકા ભરતી 2023, એપ્રેન્ટીસ જગ્યાઓ”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ