અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યુઝ, સરકારી ભરતી, સરકારી યોજના, ટેકનો ટીપ્સને લગતી દરેક માહિતી ગુજરાતીમાં મેળવવા માટે અમારી વેબસાઈટ MYOJASUPDATE.NETની મુલાકાત લ્યો

તલાટી મોડેલ પેપર 3

તલાટી મોડેલ પેપર 3 : જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરે છે તે મિત્રો માટે ખાસ. ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ભરતી 2022 જાહેર કરવામાં આવી હતી જેની લેખિત પરીક્ષા તારીખ 29-01-2023ના રોજ લેવામાં આવશે. તલાટી પરીક્ષા માટે ઉપયોગી થાય તે માટે મોડેલ પેપર બનાવવા આવ્યા છે ચાલો આ લેખમાં તેના વિશે વાત કરીએ.

તલાટી મોડેલ પેપર 3

પોસ્ટ નામતલાટી મોડેલ પેપર 3
પોસ્ટ પ્રકારમોડેલ પેપર
ફાઈલ પ્રકારPDF

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

તલાટી મોડેલ પેપર 3
તલાટી મોડેલ પેપર 3

તલાટી પેપર 3

જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે આ મોડેલ પેપર ખુબ જ ઉપયોગી થશે.

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2

હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ _ દ્વારા થાય છે?

બૃહદમસ્તિક
લઘુમસ્તિક
મધ્યમગજ
લંબમજ્જા

ધોળાવીરા ગુજરાતમાં ક્યા જીલ્લામાં આવેલું છે?

પાટણ
કચ્છ
બનાસકાંઠા
ભાવનગર

આ પણ જુઓ : તલાટી પેપર સ્ટાઈલ 2022 | તલાટી અભ્યાસક્રમ 2022

પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી?

સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
વનરાજ ચાવડા
ભીમદેવ

દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?

મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ

આ પણ જુઓ : ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

“હાથનાં કર્યા હૈયે વાગ્યાં” કહેવતનો યોગ્ય અર્થ આપો.

એકનું કરેલું બીજાને નડવું
પ્રેમ થવો
સ્વકર્મનું ફળ મળવું
આદર્ય અધૂરા રહેવા

ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા?

રાજેન્દ્રસિંહ
વિક્રમસિંહ
માનેકશા
કે.એમ.કરિઅપ્પા

આ પણ જુઓ : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

“મારી હૈયા સગડી” કૃતિનો પ્રકાર કયો છે?

નવલકથા
નવલિકા
ગઝલ
કાવ્યસંગ્રહ

કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે?

વડોદરા
આણંદ
છોટા ઉદેપુર
ખેડા

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

નીચેનામાંથી અયોગ્ય હોય તે જણાવો.

સોનું
નિકલ
ટંગસ્ટન
હીરો

દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જીલ્લામાં આવેલું છે?

તાપી
ભરૂચ
સુરત
નવસારી

આ પણ જુઓ : SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ ક્યા જીલ્લામાં આવેલું છે?

અરવલ્લી
ભરૂચ
નવસારી
આણંદ

ભારતમાં જીલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

લોર્ડ રિપન
લોર્ડ વોર્ન હેસ્ટીંગ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ ક્લાઈવ

આ પણ જુઓ : કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો

પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

અંકિયા
નાધિયા
કીક્કલી
મુઝરા

ટેલિવિઝન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

21 નવેમ્બર
28 નવેમ્બર
25 નવેમ્બર
27 નવેમ્બર

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

હાલમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (CGA)ના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી છે?

સત્યજીત
ધનરાજ પરિમલ નથવાણી
રાજેન્દ્ર વિશ્વનાથ
અરુણ ગોયલ

FIFA વર્લ્ડકપ 2022 ક્યારે શરુ થશે?

18 ડિસેમ્બર, 2022
12 ડિસેમ્બર, 2022
20 ડિસેમ્બર, 2022
19 ડિસેમ્બર, 2022

તલાટી મોડેલ પેપર 3અહીં ક્લિક કરો
તલાટી મોડેલ પેપર 2અહીં ક્લિક કરો
તલાટી મોડેલ પેપર 1અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

3 thoughts on “તલાટી મોડેલ પેપર 3”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ