ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પરીક્ષા તારીખ 2023 અને ધોરણ 12 પરીક્ષા પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તારીખ 14-03-2023ના રોજ શરૂ થશે.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023

પોસ્ટ ટાઈટલધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023
પોસ્ટ નામધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2023 જાહેર
ધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2023 જાહેર
પોસ્ટ પ્રકારબોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર
પરીક્ષા શરૂ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
સત્તાવાર વેબ સાઈટhttp://gseb.org
ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023
ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 28 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 29 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.

આ પણ જુઓ : PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

GSEB ધોરણ 10 પરીક્ષા તારીખ જાહેર

પરીક્ષા સમય : 10:00 AM થી 13:15 PM

તારીખ / વારવિષય કોડ
14-03-2023 (મંગળવાર)ગુજરાતી (પ્રથમ ભષા) – 01
હિન્દી (પ્રથમ ભષા) – 02
મરાઠી (પ્રથમ ભષા) – 03
અંગ્રેજી (પ્રથમ ભષા) – 04
ઉર્દુ (પ્રથમ ભષા) – 05
સિંધી (પ્રથમ ભષા) – 06
તામિલ (પ્રથમ ભષા) – 07
તેલગુ (પ્રથમ ભષા) – 08
ઉડિયા (પ્રથમ ભષા) – 09
16-03-2023 (ગુરુવાર)સ્ટાન્ડર્ડ ગણિત – 12
17-03-2023 (શુક્રવાર) બેઝીક ગણિત – 18
20-03-2023 (સોમવાર)વિજ્ઞાન – 11
23-03-2023 (ગુરુવાર)સામાજિક વિજ્ઞાન – 10
25-03-2023 (શનિવાર)અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16
27-03-2023 (સોમવાર)ગુજરાતી (દ્વિતીય ભષા) – 13
28-03-2023 (મંગળવાર)હિન્દી (દ્વિતીય ભષા) – 14
સિંધી (દ્વિતીય ભષા) – 15
સંસ્કૃત (દ્વિતીય ભષા) – 17
ફારસી (દ્વિતીય ભષા) – 19
અરબી (દ્વિતીય ભષા) – 20
ઉર્દુ (દ્વિતીય ભષા) – 21

વોકેશનલ કોર્ષ (41, 42, 43, 44, 49, 50, 76, 78, 80)

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

ધોરણ 10 પરીક્ષા પદ્ધતિ 2023

SSC ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે જયારે વોકેશનલ કોર્ષના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80 વિષયના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે.

પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે તથા 10:15 થી 13:15 કલાક ઉત્તરો લખવા માટે રહેશે. વિષય ક્રમાંક 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80માં 11:15 સુધી લખવા દેવામાં આવશે.

પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષયકોડ નંબર અવશ્ય લખવો. પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના સમયના અડધો કલાક અગાઉ હાજર થવાનું રહેશે.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 જુઓઅહીં ક્લિક કરો

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

GSEB ધોરણ 12 પરીક્ષા તારીખ જાહેર

સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ

તારીખ / વારસમય 10:30 AM થી 1:45 PMસમય 3:00 AM થી 6:15 PM
14-03-2023 (મંગળવાર)સહકાર પંચાયતનામનાં મૂળતત્વો
15-03-2023 (ગુરુવાર)કૃષિ વિદ્યા
ગૃહજીવન વિદ્યા
વસ્ત્ર વિદ્યા
પશુપાલન અને ડેરી વિજ્ઞાન
વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા
તત્વજ્ઞાન
16-03-2023 (શુક્રવાર) ઈતિહાસઆંકડાશાસ્ત્ર
17-03-2023 (સોમવાર)અર્થશાસ્ત્ર
18-03-2023 (ગુરુવાર)ભૂગોળસેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર
20-03-2023 (શનિવાર)સામાજિક વિજ્ઞાનવાણિજ્ય વ્યવસ્થા
21-03-2023 (સોમવાર)સંગીત સૈધ્ધાંતિકગુજરાતી (દ્વિતીય ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
23-03-2023 (મંગળવાર)મનોવિજ્ઞાન
24-03-2023 (મંગળવાર)ગુજરાતી (પ્રથમ ભષા)
હિન્દી (પ્રથમ ભષા)
મરાઠી (પ્રથમ ભષા)
ઉર્દુ (પ્રથમ ભષા)
સિંધી (પ્રથમ ભષા)
અંગ્રેજી (પ્રથમ ભષા)
તામિલ (પ્રથમ ભષા)
25-03-2023 (મંગળવાર)હિન્દી (દ્વિતીય ભાષા)
27-03-2023 (મંગળવાર)ચિત્રકામ સૈધ્ધાંતિક
ચિત્રકામ પ્રાયોગિક
હેલ્થકેર
રીટેઈલ
બ્યુટી એન્ડ વેલનેશ
એગ્રીકલ્ચર
અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ
ઓટોમોટીવ
ઇલેક્ટ્રોનીક્સ એન્ડ હાર્ડવેર
ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી
કમ્પ્યુટર પરિચય
28-03-2023 (મંગળવાર)સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
29-03-2023 (મંગળવાર)રાજ્યશાસ્ત્રસમાજશાસ્ત્ર

આ પણ જુઓ : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ

નીચે આપેલ લિન્કમાં સત્તાવાર ટાઈમ ટેબમાં આપેલ છે તે જુઓ

વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રિપીટર/પૃથ્થક ઉમેદવારો માટે માર્ચ 2023 પરીક્ષા કાર્યક્રમ

તારીખ / વારસમયવિષય
14-03-2023 (મંગળવાર)03:00 થી 6:30ભૌતિક વિજ્ઞાન
16-03-2023 (ગુરુવાર)03:00 થી 6:30સસાયણ વિજ્ઞાન
18-03-2023 (શનિવાર)03:00 થી 6:30જીવ વિજ્ઞાન
20-03-2023 (સોમવાર)03:00 થી 6:30ગણિત
23-03-2023 (ગુરુવાર)03:00 થી 6:30અંગ્રેજી (પ્રથમ ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
25-03-2023 (શનિવાર)03:00 થી 6:30ગુજરાતી (પ્રથમ ભાષા)
હિન્દી (પ્રથમ ભાષા)
મરાઠી (પ્રથમ ભાષા)
ઉર્દુ (પ્રથમ ભાષા)
સિંધી (પ્રથમ ભાષા)
તામિલ (પ્રથમ ભાષા)
ગુજરાતી (દ્વિતીય ભાષા)
હિન્દી (દ્વિતીય ભાષા)
સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
03:00 થી 5:15કમ્પ્યુટર એજ્યુકેશન

વિદ્યાર્થીઓ સત્તાવાર ટાઈમ ટેબલમાં આપેલ તમામ સૂચનાઓ ફરજીયા વાંચો.

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સુચનાઓ

પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલ વિષયોના કોડ નંબર તથા તે વિષયની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનીટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા થવાના 20 મિનીટ આગાઉ હાજર રહેવું.

અન્ય સૂચનાઓ વાંચવા નીચે આપેલ લીંક પર સત્તાવાર ટાઈમ ટેબલ આપેલ છે તે વાંચો.

નોંધ : સત્તાવાર જાહેર થયેલ પરીક્ષા કાર્યક્રમ અચૂક વાંચો.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023અહીં ક્લિક કરો
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 | ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ