જંબુસર નગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

જંબુસર નગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી

જંબુસર નગરપાલિકા ભરતી 2023 : નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર, ઈલેક્ટ્રીશીયન અને અન્ય એપ્રેન્ટીસોની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

જંબુસર નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલજંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામજંબુસર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા09
સંસ્થાજંબુસર નગરપાલિકા
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023

જંબુસર નગરપાલિકા ભરતી 2023
જંબુસર નગરપાલિકા ભરતી 2023

આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2023

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જંબુસર નગરપાલિકા દ્વારા કુલ 8 જગ્યા જેવી કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેની વિગતવાર ચર્ચા આપડે આ લેખમાં કરીશું.

આ પણ જુઓ : જુનિયર ક્લાર્ક પેપર સ્ટાઈલ 2023

નગરપાલિકા ભરતી 2023

જે મિત્રો જંબુસર નગરપાલિકામાં એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ ભરતી 2023

ક્રમટ્રેડનું નામજગ્યા
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર01
2કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ02
3ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)01
4ઈલેક્ટ્રીશીયન02
5એકાઉન્ટ એક્ઝિક્યુટીવ02
6સર્વેયર01

આ પણ જુઓ : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરહેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ.
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટઆઈ.ટી.આઈ. / કોપા
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)આઈ.ટી.આઈ. / ધોરણ 12
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી.
એકાઉન્ટ એક્ઝિક્યુટીવગ્રેજ્યુએટ / બી.કોમ
સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ

આ પણ જુઓ : RMC MPHW ભરતી 2023

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

એપ્રેન્ટીસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઅપ છુટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

આ પણ જુઓ : ગઢડા નગરપાલિકા ભરતી 2023

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો.

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

આ પણ જુઓ : CRPF ભરતી 2023

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજી તારીખ

જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
જંબુસર નગરપાલિકા ભરતી 2023

1 thought on “જંબુસર નગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment