અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 |
પોસ્ટ નામ | અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 |
કુલ જગ્યા | 08 |
સંસ્થા | અંકલેશ્વર નગરપાલિકા |
અરજી શરૂ તારીખ | 19-01-2023 |
અરજી છેલ્લી તારીખ | 24-01-2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2023
આ પણ જુઓ : જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદ ભરતી 2023
અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 08 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
આ પણ જુઓ : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ
સ્ટાઇપેન્ડ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
આ પણ જુઓ : RMC MPHW ભરતી 2023
એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો.
આ પણ જુઓ : ગઢડા નગરપાલિકા ભરતી 2023
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
જાહેરાત આવ્યેથી તારીખ 19-01-2023 થી તારીખ 24-01-2023 સુધીમાં બપોરના 12:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તારીખ 02-02-2023 સુધીમાં આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 19-01-2023
અરજી છેલ્લી તારીખ : 24-01-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસ અપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
1 thought on “અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ”