ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

IBPS બેંક ભરતી 2022 કુલ 6432 જગ્યાઓ માટે અરજી કરવા અહીં ક્લિક કરો @ibps.in

IBPS બેંક ભરતી 2022 : બેંકિંગ કર્મચારીઓની પસંદગીની સંસ્થા (Institutes of Banking Personnel Selection – IBPS) દ્વારા 6432 જગ્યાઓ માટે IBPS PO ભરતી 2022 અને IBPS MTXII ભરતી 2022 બહાર પાડવામાં આવી છે. બેંક ભરતી 2022માં અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટીફીકેશન વાંચો અને ત્યાર બાદ અરજી કરો.

IBPS બેંક ભરતી 2022

પોસ્ટ ટાઈટલIBPS બેંક ભરતી 2022
પોસ્ટ નામIBPS PO ભરતી 2022 અને
IBPS MT-XII ભરતી 2022
કુલ જગ્યા6432
સંસ્થા નામIBPS
નોકરી સ્થળસમગ્ર ભારત
પરીક્ષા પદ્ધતિઓનલાઈન
છેલ્લી તારીખ22-08-2022
સત્તાવાર વેબ સાઈટibps.in
અરજીની પદ્ધતિઓનલાઈન

IBPS ભરતી 2022

જે મિત્રો બેંકમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. આ ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી તમામ બાબતો નીચે મુજબ છે.

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

IBPS PO ભરતી 2022

બેંક નામખાલી જગ્યા
બેંક ઓફ ઇન્ડીયા 535
કેનેરા બેંક2500
પંજાબ નેશનલ બેંક 500
પંજાબ એન્ડ સિંધ બેંક253
યુકો બેંક550
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા2094
કુલ જગ્યા6432

IBPS બેંક ભરતી શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્વારા સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાતની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમ્દેવારો જ પરીક્ષામાં બેસી શકશે.

ઓનાલાઈન ફોર્મ ભરતી વખતે માર્ક્સને બધી વિગતો ભરવાની રહેશે.

પગાર ધોરણ

મહીને પગાર રૂ. 36000 થી 52630 છે, શરૂઆતમાં મૂળ પગાર રૂ. 36000 છે જેમાં મોંધવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. (ઉમેદવારનો જન્મ 02-08-1992 પહેલા અને 01-08-2002 પછીનો ન હોવો જોઈએ)

અરજી ફી

IBPS બોર્ડ દ્વારા આ ભરતી માટે અમુક ફી નક્કી કરવામાં આવી છે નીચ્ચે મુજબ છે.

  • SC / ST / PwBD વર્ગના ઉમેદવારો : 175/- રૂપિયા
  • અન્ય તમામ વર્ગના ઉમેદવારો : 850/- રૂપિયા
  • ઉમેદવારો દ્વારા ફી ઓનલાઈન જ ચુકવવાની રહેશે તે માટે ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, ઈન્ટર બેંકિંગ, IMPS, કેશ કાર્ડ / મોબાઈલ વોલેટનો ઉપયોગ કરી શકશે

IBPS બેંક ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

IBPS બેંક ભરતી 2022 માટે ત્રણ પ્રકારે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે નીચ્ચે મુજબ છે.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઈન્ટરવ્યું

PM યશસ્વી યોજના 2022

IBPS બેંક ભરતી 2022માં અરજી કઈ રીતે કરશો

  • લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ https://ibpsonline.ibps.in/crppo12jul22/ પર જઈને અરજી કરી શકશે
  • સૌપ્રથમ ઉમેદવારો એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદરજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને લોગીન કરીને ફોર્મ ભરી શકશે.

IBPS બેંક ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ

  • છેલ્લી તારીખ : 22-08-2022
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

IBPS બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2022 છે.

IBPS બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ કઈ છે

IBPSની સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે.

IBPS બેંક ભરતી માટે કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે?

કુલ 6432 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

IBPS PO ભરતી માટે લાયકાત કઈ છે?

માન્ય યુનિવર્સીટીમાં સ્નાતકની લાયકાત પાસ કરેલ હોવી જોઈએ.

IBPS PO પગાર કેટલો

પ્રારંભિક પગાર રૂપિયા 36000 છે.

IBPS બેંક ભરતી 2022
IBPS બેંક ભરતી 2022

4 thoughts on “IBPS બેંક ભરતી 2022 કુલ 6432 જગ્યાઓ માટે અરજી કરવા અહીં ક્લિક કરો @ibps.in”

Leave a Comment

મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi વજન ઘટાડવા માટે ટિપ્સ | Weight Loss Tips In Gujarati
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ