ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM છોટા ઉદેપુર ભરતી 2022, જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો

MDM છોટા ઉદેપુર ભરતી 2022 : મધ્યાહન ભોજન છોટા ઉદેપુર દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પોસ્ટ માટે 11 મહિના માટે કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM છોટા ઉદેપુર ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM છોટા ઉદેપુર ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
કુલ જગ્યા01
સ્થળછોટા ઉદેપુર
છેલ્લી તારીખ22/08/2022
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ છોટા ઉદેપુર
અરજી પ્રકારઓફલાઈન

તમારા જીલ્લાની નોકરીની માહિતી | અનુબંધમ રોજગાર પોર્ટલ

MDM ભરતી 2022

MDM છોટા ઉદેપુર ખાતે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ખૂટતા 4 માસ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન છોટા ઉદેપુર ભરતી 2022

પોસ્ટ નામજગ્યાઅભ્યાસપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર0150% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત.
રૂ.
10,000/-
ફિક્સ

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

વયમર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

MDM છોટા ઉદેપુર ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

LIC HFL ભરતી 2022

MDM છોટા ઉદેપુર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ અને નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટરશ્રેની કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા, પ્રથમ માળ, “બી” બ્લોક, જીલ્લા સેવા સદન, છોટા ઉદેપુરની કચેરીમાંથી તા. 08/08/2022 સુધીમાં કચેરી સમય દરમ્યાન (10:30 થી 06:10) અને રજાના દિવસો સિવાય મેળવી લેવા.

નિયત નમૂનામાં જ તા. 22/08/2022ના રોજ સાંજે 06:10 કલાક સુધીમાં અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. રૂબરૂ અરજી સ્વીકાર્ય રહેશે નહી. નિયત સમય બાદ તથા નિયત નમૂના સિવાયની મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

IBPS બેંક ભરતી 2022

MDM છોટા ઉદેપુર ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : 22/08/2022
જાહેરાતઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો

નોંધ : અમારા દ્વારા વિવિધ માધ્યમોમાં પ્રકાશિત થતી જાહેરાતોને ભેગી કરીને અહિયાં મુકવામાં આવે છે એટલા માટે અરજી કરતા પહેલા જાહેરાતને વેરીફાય કરી લેવી અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહી.

MDM છોટા ઉદેપુર ભરતી 2022
MDM છોટા ઉદેપુર ભરતી 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ