BSF ભરતી 2022, હેડ કોન્સ્ટેબલ (રેડીઓ ઓપરેટર | રેડીઓ મિકેનિક) માહિતી માટે અહીં ક્લિક કરો - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

BSF ભરતી 2022, હેડ કોન્સ્ટેબલ (રેડીઓ ઓપરેટર | રેડીઓ મિકેનિક) માહિતી માટે અહીં ક્લિક કરો

BSF ભરતી 2022 : બોર્ડર સિક્યુરીટી ફોર્સ BSF દ્વારા હાલમાં જ 1312 જગ્યાઓ માટે હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) ભરતી 2022ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો BSF ભરતી 2022 જાહેરાત વાંચો અને પછી BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022ની સત્તાવાર વેબ સાઈટ પર જઈને અરજી કરી શકો છે.

BSF ભરતી 2022

પોસ્ટ ટાઈટલBSF ભરતી 2022
પોસ્ટ નામહેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક)
કુલ જગ્યા1312
સંસ્થા નામબોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
અરજી શરૂ તારીખ20-08-2022
અરજી છેલ્લી તારીખ19-09-2022
સત્તાવાર વેબ સાઈટrectt.bsf.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

જે મિત્રો BSF ભરતી 2022ની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ ખુબ જ સારી તક છે. ભરતી વિશેની માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ પ્રમાણે વિગતો

પોસ્ટ નામજગ્યાશૈક્ષણિક લાયકાત
હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) 98210 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત અને બે વર્ષ આઈટીઆઈ કોર્ષનું પ્રમાણપત્ર જે રેડીઓ અને ટેલિવિઝન અથવા ઈલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર ઓપરેટર અથવા પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ અથવા ડેટા પ્રિપરેશન અને કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા જનરલ ઈલેક્ટ્રોનિક્સ અથવા ડેટા એન્ટ્રી ઓપરેટર ટ્રેડ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
અથવા
ધોરણ 12 પાસ (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયમાં 60% માર્ક્સ સાથે)
હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક)33010 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત અને બે વર્ષ આઈટીઆઈ કોર્ષનું પ્રમાણપત્ર જે રેડીઓ અને ટેલિવિઝન અથવા જનરલ ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ અથવા ડેટા પ્રિપરેશન અને કોમ્પ્યુટર સોફ્ટવેર અથવા ઈલેક્ટ્રીશિયન અથવા ફીટર અથવા ઈન્ફો અથવા ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેઈન્ટેનન્સ અથવા કોમન ઇક્વીપમેન્ટ મેઈન્ટેનન્સ અથવા કોમ્પ્યુટર હાર્ડવેર અથવા નેટવર્ક ટેક્નિશિયન અથવા મેટ્રોનિકસ અથવા ડેટા એન્ટ્રી ઓપરેટર ટ્રેડ સાથે પાસ કરેલ હોવું જોઈએ.
અથવા
ધોરણ 12 પાસ (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયમાં 60% માર્ક્સ સાથે)

IBPS બેંક ભરતી 2022

BSF હેડ કોન્સ્ટેબલ વય મર્યાદા

  • 18 થી 25 વર્ષ (19 સપ્ટેમ્બરના રોજ)
  • વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

BSF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • પે મેટ્રિક્સ લેવલ – 4, પે સ્કેલ રૂ. 25,500/- થી 81,100/- (7th CPC)

અરજી ફી

જનરલ / OBC /EWSરૂ. 100/-
SC / ST / એક્સ. સ.ફી નથી

ગુજરાત અગ્નિવીર ભરતી 2022

BSF ભરતી 2022 પસંગી પ્રક્રિયા જણાવો

  • ઉમેદવારોની પસંદી ભરતી બોર્ડના નિયમો મુજબ થશે

BSF ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ https://rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે

BSF ભરતી 2022 અરજીની તારીખો

  • અરજી શરૂ તારીખ : 20 ઓગસ્ટ 2022
  • અરજી છેલ્લી તારીખ : 19 સપ્ટેમ્બર 2022

GPSC ભરતી 2022

ટૂંકી જાહેરાતઅહીં ક્લિક કરો
ફૂલ જાહેરાત20 ઓગસ્ટ 2022 પ્રસિદ્ધ થશે
ઓનલાઈન અરજી કરો20 ઓગસ્ટ 2022 શરુ થશે

BSF ભરતી 2022ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://rectt.bsf.gov.in સત્તાવાર વેબસાઈટ છે.

BSFની કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિક) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે.

BSF ભરતી 2022 કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે?

BSF ભરતી 2022ની કુલ 1312 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ભરતી બોર્ડના નિયમ મુજબ થશે.

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ https://rectt.bsf.gov.in પર જઈને અરજી કરી શકશે.

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022ની અરજી માટેની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર 2022 છે.

BSF ભરતી 2022
BSF ભરતી 2022

2 thoughts on “BSF ભરતી 2022, હેડ કોન્સ્ટેબલ (રેડીઓ ઓપરેટર | રેડીઓ મિકેનિક) માહિતી માટે અહીં ક્લિક કરો”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ