ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 (OJAS)

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદ ખાતે સિક્યુરીટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરતા પહેલા જરૂરી સુચના વાંચી લેવી અને 15-08-2022 પહેલા અરજી કરવાની રહેશે.

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

જાહેરાત ક્રમાંકGISFS/202223/1
પોસ્ટ ટાઈટલGISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022
પોસ્ટ નામસિક્યુરીટી ગાર્ડ ભરતી
કુલ જગ્યા1320
સંસ્થાGISFS
સત્તાવાર વેબ સાઈટhttps://ojas.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

GISFS ભરતી 2022

જે મિત્રો GISFS ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો માટે આ એક મોકો છે. વધુ માહિતી એટલે કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર, અરજી ફી, સિલેકશન પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી જે નીચે મુજબ છે.

PM યશસ્વી યોજના 2022

સિક્યુરીટી ગાર્ડ એક્સમેનની ભરતી અંગેની તમામ સુચનાo તા. 01-08-2022ના રોજ સત્તાવાર વેબ સાઈટ ઇપ્ર અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાo કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજ્બ્બ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો 15-08-2022 રાત્રે 11:59 સુધીમાં https://ojas.gujarat.gov.in/ જઈ એક્સમેન સિક્યુરીટી ગાર્ડની ભરતીની જાહેરાતના પેઈજ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ નામ : સિક્યુરીટી ગાર્ડ

કુલ જગ્યા : 1320

શૈક્ષણિક લાયકાત

  • નિવૃત ભૂમિદળ / નૌકાદળ / હવાઈદળ / CRPF / BSF / CISF / SSB / ITBP જેવા પોલીસ / SRP / હોમગાર્ડઝ / નિવ્રૃત / રાજુનામુ આપેલ હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / ASI અને તેની સમકક્ષ હોદ્દો ધરવતા લાયકાત

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

GISFS સિક્યુરીટી ગાર્ડ પગાર

એક્સમેન ગાર્ડને એક્સમેનની ખાલી જગ્યા ઉપર મુકવામાં આવે તો કુલ પગાર રૂ. 14,329.80 અને એક્સમેન ગાર્ડને સાદા ગાર્ડની જગ્યા ઉપર મુકવામાં આવે તો રૂ. 12,030/- મળવાપાત્ર રહેશે. હથિયારી લાયસન્સ અને હથિયાર ધરાવતા એક્સમેન ગાર્ડને ગનમેનની જગ્યા ઉપર મુકવામાં આવે તો 15,816.40 મળવાપાત્ર રહે છે તદુપરાંત EDLI તથા ગુમાસ્તાધારા મુજબ મળવાપાત્ર લાભો મળશે. ઉપર પૈકી જે જગ્યા ખાલી હશે ત્યાં નિમણુક આપવામાં આવશે અને તે મુજબ પગાર મળવાપાત્ર રહેશે.

GISFS સિક્યુરીટી ગાર્ડ વય મર્યાદા

ઉમેદવારની ઉંમર તા. 15-08-2022ના રોજ મહત્તમ 63વર્ષથી વધુ ન હોવી જોઈએ.

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 અન્ય માહિતી

પસંદગી પામેલ ઉમેદવારે નિમણૂક હુકમ મળ્યેથી દિન – 5માં નિમણૂકના સ્થળે હાજર થવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારે નિમણૂક હુકમ મળ્યેથી પોલીસ વેરીફીકેશનનું પ્રમાણપત્ર તથા સરકારી હોસ્પિટલનું શારીરિક ફિટનેસનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

પસંદગી પામેલ ઉમેદવારોને GISFS સંસ્થા તરફથી યુનિફોર્મ તથા તેને લગતા આર્ટિકલ્સ પુરા પાડવામાં આવશે. જેની ડીપોઝીટ પેટે રૂ. 1000/- સંસ્થાની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે. જે ડીપોઝીટ રકમ નિવૃત્તિ / રાજીનામાં સમયે પરત કરવામાં આવશે.

ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો કોઇપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમની ઉમેદવારી પણ રદ કરવામાં આવશે.

જાહેરાત કોઇપણ કારણોસર રદ / ફેરફારની કરવાની આવશ્કતા ઉભી થશે તો તેમ કરવાનો GISFS સંસ્થાનો સંપૂર્ણ હક્ક અને અધિકાર રહેશે. સંસ્થા આ માટે કારણો આપવા બંધાયેલ નથી.

એક ઉમદેવાર એક જ અરજી કરી શકશે તેમ છત્તા એકથી વધુ અરજીના કિસ્સામાં સર્વ રીતે યોગ્ય રીતે ભરેલ અરજીo પૈકી સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણાશે. તે સિવાયની બધી જ અરજીઓ રદ થશે.

ઉમેદવારે અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર દર્શાવેલ છે તે નંબર ચાલુ રાખવો. ભવિષ્યમાં સંસ્થા તરફથી આ ભરતી પ્રક્રિયાને સબંધિત સૂચનાઓ ઉમેદવારોને આ દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે. થેથી દર્શાવેલ મોબાઈલ નંબર બદલવો નહી.

એક્સમેનની જગ્યા ખાલી હશે ત્યાં સુધી એક્સમેન તરીકે નિમણૂક આપવામાં આવશે. એક્સમેનની જગ્યા ખાલી નહી હોય તો સાદા ગાર્ડ તરીકે નિમણૂક આપવામાં આવશે.

આગાઉ કે એક્સમેનોએ GISFSની કચેરીમાં રૂબરૂમાં અરજી આપેલ હોય અથવા પોસ્ટથી મોકલાવેલ હોય અથવા ફેક્સ કે ઈમેઈલથી મોકલાવેલ હોય તેવા ઉમદવારોEપણ ફરજીયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વધુ માહિતી માટે નોટીફીકેશન વાંચો

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
https://ojas.gujarat.gov.in/

સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા જણાવો

ઉમેદવારોની પસંદગી નિયમ મુજબ થશે

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022ની અરજીની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ : 15-08-2022

ઓફિશિયલ નોટીફીકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022
GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

3 thoughts on “GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 (OJAS)”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ