ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

તલાટી પેપર સ્ટાઈલ 2023 | તલાટી અભ્યાસક્રમ 2023

તલાટી પેપર સ્ટાઈલ 2023 : ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. આપડે આજે તલાટી અભ્યાસક્રમ અને તલાટી પેપર સ્ટાઈલ વિશે માહિતી મેળવીએ. પરીક્ષાનું આયોજન થોડાક દિવસોમાં કરવામાં આવશે.

  • કુલ 100 માર્કસનું પેપર હશે.
  • કુલ 100 પ્રશ્ન હશે.
  • 1 કલાકનો સમય આપવામાં આવશે.
તલાટી પેપર સ્ટાઈલ 2023

તલાટી કોલ લેટર 2023

તલાટી પેપર સ્ટાઈલ 2023

જાહેરાત ક્રમાંક૧૦/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલતલાટી પેપર સ્ટાઈલ 2023
પોસ્ટ નામતલાટી અભ્યાસક્રમ 2023
પોસ્ટગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)
કુલ જગ્યા3400+
તલાટી પરીક્ષા તારીખ 202307-05-2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1

તલાટી અભ્યાસક્રમ 2023

જે મિત્રો તલાટીની તૈયારી કરે છે તેઓ માટે ખાસ અભ્યાસક્રમ મહત્વનો હોય છે. દરેક વિષય પ્રમાણે માર્ક્સ ફાળવવામાં આવ્યા હોય છે ટો ચાલો આપડે વિષય અને કેટલા માર્ક્સનું પુછાય શકે તેની માહિતી મેળવીએ.

કુલ પ્રશ્ન : 100

કુલ માર્ક્સ : 100

પરીક્ષા સમય : 1 કલાક (60 મિનિટ)

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2

વિષયમાર્ક્સભાષા
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ50ગુજરાતી
ગુજરાતી ભાષા અને ગ્રામર20ગુજરાતી
અંગ્રેજી ભાષા અને ગ્રામર20અંગ્રેજી
ગણિત10ગુજરાતી

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 3

જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ

  • જનરલ મેન્ટલ એબિલીટી અને જનરલ ઈન્ટેલીજન્સ (રીજ્નીંગ).
  • ગુજરાતનો ઈતિહાસ.
  • ભારતનો ઈતિહાસ.
  • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનો સાંસ્કૃતિક વારસો.
  • ગુજરાતનું ભૂગોળ.
  • ભારતનું ભૂગોળ.
  • રમતજગત.
  • પંચાયતી રાજ.
  • ભારતનું બંધારણ અને રાજનીતિ.
  • ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન.
  • પર્યાવરણ.
  • ટેકનોલોજી.
  • કરંટ અફેર : પ્રાદેશિક, રાષ્ટ્રીય, અંતરરાષ્ટ્રીય.

ગુજરાતી ભાષા અને ગ્રામર

  • ગુજરાતી ગ્રામરમાં આવતા તમામ વિષય

અંગ્રેજી ભાષા અને ગ્રામર

  • અંગ્રેજી ગ્રામરમાં આવતા તમામ વિષય

ગણિત

  • ગણિતમાં આવતા તમામ મુદ્દાઓ
અભ્યાસક્રમઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

વધુ માહિતી માટે ભરતી જાહેરાત જુઓ

9 thoughts on “તલાટી પેપર સ્ટાઈલ 2023 | તલાટી અભ્યાસક્રમ 2023”

  1. મારે તલાટી ની તૈયારી માટે કંઈ સારી બુક જોઈ એ છે.
    મને કોઈ આઈડિયા જ નથી કે જેમની તૈયારી કરવી તો માહિતી આપવી … પીલ્ઝ
    કંઈ બુક લેવી .🙏🙏🙏

    Reply

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ