તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 અને તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022 જાહેર કરવામાં આવી છે. હાલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે અને તલાટીની પરીક્ષા તારીખ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.
તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022
જાહેરાત ક્રમાંક | 10/2021-22 અને 12/2021-22 |
પોસ્ટ ટાઈટલ | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022 |
પોસ્ટ નામ | Talati Exam Date 2022 / Junior Clerk Exam Date 2022 |
કુલ જગ્યા | 3437+ |
અરજી તારીખ | અરજી શરૂ તારીખ : 28-01-2022 અરજી છેલ્લી તારીખ : 15-02-2022 |
તલાટી પરીક્ષા તારીખ 2022 | હવે જાહેર કરવામાં આવશે |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 | 29-01-2022 |
સત્તાવાર વેબ સાઈટ | gpssb.gujarat.gov.in |
આ પણ જુઓ : તલાટી પેપર સ્ટાઈલ 2022 | તલાટી અભ્યાસક્રમ 2022
આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 1
તલાટી પરીક્ષા તારીખ 2022
જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022
જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 29-01-2023ના રોજ લેવામાં આવશે.
આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2
જે ઉમેદવારો તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરેલ હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન કોલ લેટર દ્વારા ડાઉનલોડ કરી શકે છે.
GPSSB દ્વારા તલાટી અને જુનિયર ક્લાર્કના ફોર્મ ભરાયા બાદ બંનેના રીજેક્ટ એપ્લીકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. અધુરી માહિતી કે પરીક્ષા ફી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને ફોર્મ રદ કરવામાં આવ્યા હતા તે લિસ્ટ અવશ્ય ચેક કરજો.
તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા OMR પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા લેવામાં આવશે. 100 માર્કસનું પેપર આવશે.
આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 3
તલાટી પરીક્ષા તારીખ | અહીં ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
તલાટીની પરીક્ષા કઈ તારીખે યોજાશે?
તલાટીની પરીક્ષા ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે
જુનિયર કલાર્કની પરીક્ષા કઈ તારીખે યોજાશે?
જુનિયર કલાર્કની પરીક્ષા 29-01-2023ના રોજ યોજાશે.
1 thought on “તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 @gpssb.gujarat.gov.in”