ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

TET 2 Answer Key 2023: TET 2 પરીક્ષા આન્સર કી 2023

TET 2 Answer Key 2023: પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે TET 2 પરીક્ષા 2023 નું આયોજન તારીખ તારીખ 23-04-2023ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પ્રાથમિક શાળાઓમા ધોરણ 6 થી 8 મા શિક્ષક બનવા માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામા આવે છે.

TET 2 Answer Key 2023
  • તારીખ 23-04-2023ને રવિવારે યોજાય હતી TET 2 પરીક્ષા 2023.
  • રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઈ પરીક્ષા.
  • ઓફીશીયલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.

TET 2 Answer Key 2023

પોસ્ટ ટાઈટલTET 2 Answer Key 2023
પોસ્ટ નામTET 2 આન્સર કી 2023
પરીક્ષા તારીખ23-04-2023
ઓફીશીયલ વેબસાઈટSEBEXAM.ORG

TET 2 પરીક્ષા આન્સર કી 2023

TET 2 પરીક્ષા પુરી થયા બાદ ઉમેદવારો પોતાને કેટલા માર્ક થાય છે તે ગણવા માટે TET PAPER SOLUTION શોધતા હોય છે. જે વિષયવાઇઝ નીચે મુજબ છે.

TET પેપર સોલ્યુશન પાર્ટ -1 2023
TET પેપર સોલ્યુશન ભાષા 2023
TET પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન 2023
TET પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન 2023

TET 2 આન્સર કી 2023

તારીખ 23-04-2023ને રવિવારના રોજ બપોરે 03:00 કલાકથી સાંજે 05:00 કલાક દરમ્યાન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. “શિક્ષક યોગ્યતા કસોટી (TET-II)-૨૦૨૨-૨૩” પરીક્ષા પૂરી થયા બાદ TET 2 Question Paper 2023 (ટેટ 2 પ્રશ્નપત્ર 2023) અહીં PDF સ્વરૂપે મુકવામાં આવેલ. તારીખ 02-05-2023ના રોજ TET 2 Answer Key 2023 મુકવામાં આવી હતી.

TET 2 આન્સર કીઅહીં ક્લિક કરો
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

TET 2 પરીક્ષા ક્યારે યોજાઈ હતી?

તારીખ 23-04-2023ને રવિવારના રોજ બપોરે 03:00 કલાકથી સાંજે 05:00 કલાક દરમ્યાન પરીક્ષા યોજાઈ હતી.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ