ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

તલાટી કોલ લેટર 2023: 7 મેના રોજ લેવાનાર તલાટી પરીક્ષાના કોલ લેટર

તલાટી કોલ લેટર 2023: તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 તલાટી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 07 મે 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

તલાટી કોલ લેટર 2023
તલાટી કોલ લેટર 2023
  • તલાટી કોલ લેટર તારીખ 27-04-2023ના બપોરે 1 વાગ્યેથી ડાઉનલોડ થશે.
  • તલાટી પરીક્ષા તારીખ 07-05-2023ના રોજ લેવામાં આવશે.
  • પરીક્ષાનો સમય 12:30 થી 13:30 કલાકનો રહેશે.
  • કુલ 8 લાખ 65 હજાર સંમતિ આપેલ ઉમેદવારો પરીક્ષા આપશે

તલાટી કોલ લેટર 2023

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા 07-04-2023ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષામાં તારીખ 27-04-2023 (ગુરુવાર) બપોરે 13:00 કલાકથી તારીખ 07-05-2023 (રવિવાર) 12:30 કલાક મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલ લેટર/હોલ ટિકિટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સૂચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

Talati Call Letter 2023

જો આ પરિક્ષા અંગે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ તલાટીની સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં તલાટી કન્ફર્મેશન )સંમતિ ફોર્મ ભર્યું તે જ વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. જે વ્યક્તિએ સંમતિ ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે.

કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયા હતા

જયારે ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તે સમયે ઓનલાઈન ફોર્મ ભરવાની સંખ્યા ખુબજ વિશાળ હતી. કુલ 17,10,368 ઉમેદવારોએ તલાટી મંત્રીની પરીક્ષા માટે ફોર્મ ભરેલ હતા.

કુલ 8,65,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા.

આજ રોજ છેલ્લો દિવસ હતી સંમતિ આપવાનો આજ સવારના 11 વાગ્યા સુધીમાં કુલ 8,65,000 ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યા. આ લોકો પરીક્ષા આપી શકશે.

તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?

GPSSB તલાટી કોલ લેટર 2023 OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શન નીચે પ્રમાણે આપવામાં આવી છે.
સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.

તલાટી કોલ લેટર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
નોટીફીકેશનઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
GPSSB Talati Call Letter 2023

3 thoughts on “તલાટી કોલ લેટર 2023: 7 મેના રોજ લેવાનાર તલાટી પરીક્ષાના કોલ લેટર”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ