CRPF ભરતી 2023 : સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા એએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) ની 1450+ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવી.
CRPF ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | CRPF ભરતી 2023 |
પોસ્ટ નામ | એએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) |
કુલ જગ્યા | 1450+ |
સંસ્થા | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) |
અરજી છેલ્લી તારીખ | 25-01-2023 |
સત્તાવાર વેબ સાઈટ | www.crpfindia.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023
આ પણ જુઓ : ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2023
CPRF દ્વારા 1450થી વધુ એએસઆઈ (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.
આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23
હોદ્દો | જગ્યા |
આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનો) | 143 |
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) | 1315 |
નોંધ : આપેલ જગ્યાની સંખ્યા કામચલાઉ છે. જે વહીવટી કારણોસર કોઇપણ સમયે / ભરતી પ્રક્રિયાના સ્તરે વધી અથવા ઘટી શકે છે.
આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022-23
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ઇન્ટરમિડિયેટ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી પાસ કરેલ હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતને લગતી તમામ માહિતી માટે જાહેરાત વાંચો.
પગાર ધોરણ / પે સ્કેલ
હોદ્દાનું નીચે પ્રમાણે પે લેવલ (7મા સીપીસી મુજબ)
આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022
હોદ્દો | પે લેવલ | પે મેટ્રિક્સ |
આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનો) | 05 | 29,200-92,300/- |
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) | 04 | 25,500-81,100/- |
ફી ભરવા અંગેની સુચના વાંચવા માટે જાહેરાત વાંચો.
વય મર્યાદા
ઉમેદવારની મર્યાદા 18 થી 25 વર્ષ અરજી સ્વીકારવાની બંધ તારીખે દા.ત. 25-01-2023 ઉમેદવાર 26-01-1998 પહેલા અથવા 25-01-2005 બાદ જન્મેલ ન હોવો જોઈએ.
નોંધ : ઉંમરમાં SC/ST/OBC, એક્સ સર્વિસમેન અને અન્ય કક્ષાની વ્યક્તિઓ સરકારના આદેશ મુજબ છૂટછાટ મળશે.
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
અરજી ફી
જનરલ / EWS / OBC | રૂ. 100/- |
ફીમેલ / SC / ST / Ex Servicemen | – |
નોંધ : અરજી કરતા પહેલા ઉમેદવારોએ જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવાની રહેશે.
CRPF ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
અરજીઓ ઓનલાઈન મોડમાં કરવાની રહેશે. ઉમેદવારે અરજી વેબસાઈટ http://www.crpfindia.com અને www.crpf.nic.in (Through Link as Recruitment > View All > Ministerial Staff “Apply”)થી સુપ્રત કરવાની રહેશે.
CRPF ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 04-01-2023
અરજી છેલ્લી તારીખ : 25-01-2023
જાહેરાત વાચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
Nokri mate
12th pass nokri mate arji karuchu
Motisherdi
Borsad
Anand. Gujarat
Hii