વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ : આજ રોજ એટલે કે 8-12-2022ના રોજ સવારે 8 વાગ્યાથી મતદાનની ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમ જેમ સમય જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કઈ પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે.
વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ
પોસ્ટ ટાઈટલ | વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ |
પોસ્ટ નામ | ગુજરાતના 182 ધારાસભ્ય લિસ્ટ 2022 |
રાજ્ય | ગુજરાત |
બેઠક | 182 |
ચૂંટણી પરિણામ તારીખ | 08 ડિસેમ્બર 2022 |
સત્તાવાર વેબસાઈટ | https://ceo.gujarat.gov.in/ |
આ પણ જુઓ : ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
182 ધારાસભ્ય લિસ્ટ 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે ચરણમાં યોજવામાં આવી હતી જેમાં પહેલા ચરણમાં 19 જીલ્લાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. બીજા ચરણમાં ૧૪ જીલ્લાની કુલ ૯૩ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશનની વોટર ટર્નઆઉટ એપમાં આપેલ આંકડા મુજબ પ્રથમ ચરણમાં 63.31% મતદાન થયું હતું અને બીજા ચરણમાં 65.30% મતદાન થયું હતું.
આ પણ જુઓ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022
ચાલો આ લેખમાં આપડે જીલ્લા મુજબ વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ જે નીચે મુજબ આપેલ છે. જો આપેલ લીસ્ટમાં ભૂલ જણાય તો કમેન્ટ કરીને અમને જાણ કરો.
ક્રમાંક | વિધાનસભા | જીતેલ ઉમેદવાર | પક્ષ |
કચ્છ જીલ્લો
1 | અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | ભાજપ |
2 | માંડવી | અનિરુદ્ધભાઈ દવે | ભાજપ |
3 | ભુજ | કેશવલાલ પટેલ | ભાજપ |
4 | અંજાર | ત્રિકમભાઈ છાંગા | ભાજપ |
5 | ગાંધીધામ | માલતીબેન મેહેશ્વરી | ભાજપ |
6 | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ |
બનાસકાંઠા જીલ્લો
7 | વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ |
8 | થરાદ | શંકરભાઈ ચૌધરી | ભાજપ |
9 | ધાનેરા | માવજી દેસાઈ | અપક્ષ |
10 | દાંતા | કાંતિભાઈ ખરાડી | કોંગ્રેસ |
11 | વડગામ | જીગ્નેશભાઈ મેવાણી | કોંગ્રેસ |
12 | પાલનપુર | અનિકેતભાઈ ઠાકર | ભાજપ |
13 | ડીસા | પ્રવીણભાઈ માળી | ભાજપ |
14 | દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ |
15 | કાંકરેજ | અમૃતભાઈ ઠાકોર | કોંગ્રેસ |
પાટણ જીલ્લો
16 | રાધનપુર | લવિંગજી ઠાકોર | ભાજપ |
17 | ચાણસ્મા | દિનેશભાઈ ઠાકોર | કોંગ્રેસ |
18 | પાટણ | ડૉ. કિરીટકુમાર પટેલ | કોંગ્રેસ |
19 | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ભાજપ |
મહેસાણા જીલ્લો
20 | ખેરાલુ | સરદારસિંહ ચૌધરી | ભાજપ |
21 | ઊંઝા | કિરીટભાઈ પટેલ | ભાજપ |
22 | વિસનગર | ઋષિકેશભાઇ પટેલ | ભાજપ |
23 | બેચરાજી | સુખાજી ઠાકોર | ભાજપ |
24 | કડી | કરશનભાઈ સોલંકી | ભાજપ |
25 | મહેસાણા | મુકેશભાઈ પટેલ | ભાજપ |
26 | વિજાપુર | ડૉ. સી.જે. ચાવડા | કોંગ્રેસ |
સાબરકાંઠા જીલ્લો
27 | હિમ્મતનગર | વિનેન્દ્રસિંહ ઝાલા | ભાજપ |
28 | ઇડર | રમણલાલ વોરા | ભાજપ |
29 | ખેડબ્રહ્મ | તુષારભાઈ ચૌધરી | કોંગ્રેસ |
33 | પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | ભાજપ |
અરવલ્લી જીલ્લો
30 | ભિલોડા | પુનમચંદ બરંડા | ભાજપ |
31 | મોડાસા | ભીખુભાઈ પરમાર | ભાજપ |
32 | બાયડ | ધવલસિંહ ઝાલા | અપક્ષ |
ગાંધીનગર જીલ્લો
34 | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ |
35 | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશભાઈ ઠાકોર | ભાજપ |
36 | ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ | ભાજપ |
37 | માણસા | જયંતીભાઈ પટેલ | ભાજપ |
38 | કલોલ | બકાજી ઠાકોર | ભાજપ |
અમદાવાદ જીલ્લો
39 | વિરમગામ | હાર્દિક પટેલ | ભાજપ |
40 | સાણંદ | કનુભાઈ પટેલ | ભાજપ |
41 | ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઈ પટેલ | ભાજપ |
42 | વેજલપુર | અમિતભાઈ ઠાકર | ભાજપ |
43 | વટવા | બાબુસિંહ જાદવ | ભાજપ |
44 | એલિસબ્રિજ | અમિતભાઈ શાહ | ભાજપ |
45 | નારણપુરા | જીતેન્દ્રભાઈ પટેલ | ભાજપ |
46 | નિકોલ | જગદીશભાઈ પંચાલ | ભાજપ |
47 | નરોડા | ડૉ. પાયલબેન કુકરાણી | ભાજપ |
48 | ઠક્કરબાપા નગર | કંચનબેન રાદડિયા | ભાજપ |
49 | બાપુનગર | દિનેશસિંહ કુશવાહા | ભાજપ |
50 | અમરાઈવાડી | હસમુખ પટેલ | ભાજપ |
51 | દરિયાપુર | કૌશિકભાઈ જૈન | ભાજપ |
52 | જમાલપુર-ખાડિયા | ઇમરાન ખેડાવાલા | કોંગ્રેસ |
53 | મણિનગર | અમૂલભાઈ ભટ્ટ | ભાજપ |
54 | દાણીલીમડા | શૈલેશભાઈ પરમાર | કોંગ્રેસ |
55 | સાબરમતી | ડૉ. હર્ષદ પટેલ | ભાજપ |
56 | અસારવા | દર્શનાબેન વાઘેલા | ભાજપ |
57 | દસક્રોઈ | બાબુભાઈ પટેલ | ભાજપ |
58 | ધોળકા | કિરીટભાઈ ડાભી | ભાજપ |
59 | ધંધુકા | કાળુભાઈ ડાભી | ભાજપ |
સુરેન્દ્રનગર જીલ્લો
60 | દસાડા | પરષોત્તમભાઈ પરમાર | ભાજપ |
61 | લીંબડી | કિરીટસિંહ રાણા | ભાજપ |
62 | વઢવાણ | જગદીશભાઈ મકવાણા | ભાજપ |
63 | ચોટીલા | શામજીભાઈ ચૌહાણ | ભાજપ |
64 | ધ્રાંગધ્રા | પ્રકાશભાઈ વરમોરા | ભાજપ |
મોરબી જીલ્લો
65 | મોરબી | કાંતિભાઈ અમૃતિયા | ભાજપ |
66 | ટંકારા | દુર્લભજીભાઈ દેથરિયા | ભાજપ |
67 | વાંકાનેર | જીતેન્દ્રભાઈ સોમાની | ભાજપ |
રાજકોટ જીલ્લો
68 | રાજકોટ પૂર્વ | ઉદયકુમાર કાનગડ | ભાજપ |
69 | રાજકોટ પશ્ચિમ | ડૉ. દર્શિતા શાહ | ભાજપ |
70 | રાજકોટ દક્ષિણ | રમેશભાઈ ટીલાળા | ભાજપ |
71 | રાજકોટ ગ્રામીણ | શ્રીમતી ભાનુબેન બાબરિયા | ભાજપ |
72 | જસદણ | કુંવરજીભાઈ બાવળિયા | ભાજપ |
73 | ગોંડલ | શ્રીમતી ગીતાબા જાડેજા | ભાજપ |
74 | જેતપુર | જયેશભાઈ રાદડીયા | ભાજપ |
75 | ધોરાજી | મહેન્દ્રભાઈ પાડલિયા | ભાજપ |
જામનગર જીલ્લો
76 | કાલાવડ | મેઘજીભાઈ ચાવડા | ભાજપ |
77 | જામનગર ગ્રામીણ | રાઘવજીભાઈ પટેલ | ભાજપ |
78 | જામનગર ઉત્તર | રીવાબા જાડેજા | ભાજપ |
79 | જામનગર દક્ષિણ | દિવ્યેશભાઈ અકબરી | ભાજપ |
80 | જામજોધપુર | હેમંતભાઈ આહીર | આપ |
દેવભૂમિ દ્વારકા જીલ્લો
81 | ખંભાળિયા | મુળુભાઈ બેરા | ભાજપ |
82 | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
પોરબંદર જીલ્લો
83 | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
84 | કુતિયાણા | કાંધલ જાડેજા | સમાજવાદી પાર્ટી |
જુનાગઢ જીલ્લો
85 | માણાવદર | અરવિંદભાઈ લાડાણી | કોંગ્રેસ |
86 | જૂનાગઢ | સંજયભાઈ કોરડીયા | ભાજપ |
87 | વિસાવદર | ભુપેન્દ્રભાઈ ભાયાણી | આપ |
88 | કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ |
89 | માંગરોળ | ભગવાનજી કરગઠીયા | ભાજપ |
ગીર સોમનાથ જીલ્લો
90 | સોમનાથ | વિમલભાઈ ચુડાસમા | કોંગ્રેસ |
91 | તાલાલા | ભગવાનભાઈ બારડ | ભાજપ |
92 | કોડીનાર | ડૉ. પ્રદ્યુમ્ન વાજા | ભાજપ |
93 | ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ |
અમરેલી જીલ્લો
94 | ધારી | જે.વી.કાકડિયા | ભાજપ |
95 | અમરેલી | કૌશિકભાઈ વેકરિયા | ભાજપ |
96 | લાઠી | જનકભાઈ તળાવિયા | ભાજપ |
97 | સાવરકુંડલા | મહેશ કસવાલા | ભાજપ |
98 | રાજુલા | હીરાભાઈ સોલંકી | ભાજપ |
ભાવનગર જીલ્લો
99 | મહુવા | શિવાભાઈ ગોહિલ | ભાજપ |
100 | તળાજા | ગૌતમભાઈ ચૌહાણ | ભાજપ |
101 | ગારીયાધાર | સુધીરભાઈ વાઘાણી | આપ |
102 | પાલીતાણા | ભીખાભાઈ બારૈયા | ભાજપ |
103 | ભાવનગર ગ્રામ્ય | પરષોત્તમભાઈ સોલંકી | ભાજપ |
104 | ભાવનગર પૂર્વ | સેજલબેન પંડ્યા | ભાજપ |
105 | ભાવનગર પશ્ચિમ | જીતુભાઈ વાઘાણી | ભાજપ |
બોટાદ જીલ્લો
106 | ગઢડા | શંભુનાથ ટૂંડિયા | ભાજપ |
107 | બોટાદ | ઉમેશભાઈ મકવાણા | આપ |
આણંદ જીલ્લો
108 | ખંભાત | ચિરાગકુમાર પટેલ | કોંગ્રેસ |
109 | બોરસદ | રમણભાઈ સોલંકી | ભાજપ |
110 | આંકવાવ | અમિતભાઈ ચાવડા | કોંગ્રેસ |
111 | ઉમરેઠ | ગોવિંદભાઈ પરમાર | ભાજપ |
112 | આણંદ | યોગેશ આર. પટેલ (બાપજી) | ભાજપ |
113 | પેટલાદ | કમલેશભાઈ પટેલ | ભાજપ |
114 | સોજીત્રા | વિપુલકુમાર પટેલ | ભાજપ |
ખેડા જીલ્લો
115 | માતર | કલ્પેશભાઈ પરમાર | ભાજપ |
116 | નડીયાદ | પંકજભાઈ દેસાઈ | ભાજપ |
117 | મહેમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ |
118 | મહુધા | સંજયસિંહ મહિડા | ભાજપ |
119 | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | ભાજપ |
120 | કપડવંજ | રાજેશકુમાર ઝાલા | ભાજપ |
મહીસાગર જીલ્લો
121 | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | ભાજપ |
122 | લુણાવાડા | ગુલાબસિંહ ચૌહાણ | કોંગ્રેસ |
123 | સંતરામપુર | કુબેરભાઈ ડિંડોર | ભાજપ |
પંચમહાલ જીલ્લો
124. | શહેરા | જેઠાભાઈ આહીર | ભાજપ |
125 | મોરવા હડફ | નિમિષાબેન સુથાર | ભાજપ |
126 | ગોધરા | સી.કે. રાઉલજી | ભાજપ |
127 | કાલોલ | ફતેસિહ ચૌહાણ | ભાજપ |
128 | હાલોલ | જયદ્રથસિંહજી પરમાર | ભાજપ |
દાહોદ જીલ્લો
129 | ફતેપુરા | રમેશભાઈ કટારા | ભાજપ |
130 | ઝાલોદ | મહેશભાઈ ભુરીયા | ભાજપ |
131 | લીમખેડા | શૈલેષભાઈ ભાભોર | ભાજપ |
132 | દાહોદ | કનૈયાલાલ કિશોરી | ભાજપ |
133 | ગરબાડા | મહેન્દ્રભાઈ ભાભોર | ભાજપ |
134 | દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ | ભાજપ |
વડોદરા જીલ્લો
135 | સાવલી | કેતનભાઈ ઈમાનદાર | ભાજપ |
136 | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અપક્ષ |
140 | ડભોઇ | શૈલેશભાઈ મહેતા | ભાજપ |
141 | વડોદરા શહેર | મનીષાબેન વકીલ | ભાજપ |
142 | સયાજીગંજ | કેયુરભાઈ રોકડીયા | ભાજપ |
143 | અકોટા | ચેતન્ય દેસાઈ | ભાજપ |
144 | રાવપુરા | બાલકૃષ્ણ શુક્લા | ભાજપ |
145 | માંજલપુર | યોગેશભાઈ પટેલ | ભાજપ |
146 | પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | ભાજપ |
147 | કરજણ | અક્ષય પટેલ | ભાજપ |
છોટા ઉદેપુર જીલ્લો
137 | છોટા ઉદેપુર | રાજેન્દ્રસિંહ રાઠવા | ભાજપ |
138 | પાવી જેતપુર | જયંતીભાઈ રાઠવા | ભાજપ |
139 | સંખેડા | અભેસિંહ તડવી | ભાજપ |
નર્મદા જીલ્લો
148 | નાંદોદ | ડૉ. દર્શના વસાવા | ભાજપ |
149 | દેડિયાપાડા | ચેતરભાઈ વસાવા | આપ |
ભરૂચ જીલ્લો
150 | જંબુસર | ડી. કે. સ્વામી | ભાજપ |
151 | વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ |
152 | ઝગડિયા | રીતેશભાઈ વસાવા | ભાજપ |
153 | ભરૂચ | રમેશભાઈ મિસ્ત્રી | ભાજપ |
154 | અંકલેશ્વર | ઈશ્વરભાઈ પટેલ | ભાજપ |
સુરત જીલ્લો
155 | ઓલપાડ | મુકેશભાઈ પટેલ | ભાજપ |
156 | માંગરોળ | ગણપતભાઈ વસાવા | ભાજપ |
157 | માંડવી | કુંવરજી હળપતિ | ભાજપ |
158 | કામરેજ | પ્રફુલ્લભાઈ પાનસેરિયા | ભાજપ |
159 | સુરત પૂર્વ | અરવિંદભાઈ રાણા | ભાજપ |
160 | સુરત ઉત્તર | કાંતિભાઈ બલ્લર | ભાજપ |
161 | વરાછા રોડ | કિશોરભાઈ કાનાણી | ભાજપ |
162 | કરંજ | પ્રવિણભાઈ ઘોઘારી | ભાજપ |
163 | લિંબાયત | સંગીતાબેન પાટીલ | ભાજપ |
164 | ઉધના | મનુભાઈ પટેલ | ભાજપ |
165 | મજુરા | હર્ષભાઈ સંઘવી | ભાજપ |
166 | કતારગામ | વિનુભાઈ મોરડિયા | ભાજપ |
167 | સુરત પશ્ચિમ | પુર્ણેશભાઈ મોદી | ભાજપ |
168 | ચોર્યાસી | સંદીપભાઈ દેસાઈ | ભાજપ |
169 | બારડોલી | ઈશ્વરભાઈ પરમાર | ભાજપ |
170 | મહુવા | મોહનભાઈ ઢોડીયા | ભાજપ |
તાપી જીલ્લો
171 | વ્યારા | મોહનભાઈ કોંકણી | ભાજપ |
172 | નિઝર | ડૉ. જયરામ ગામીત | ભાજપ |
ડાંગ જીલ્લો
173 | ડાંગ | વિજયભાઈ પટેલ | ભાજપ |
નવસારી જીલ્લો
174 | જલાલપોર | રમેશભાઈ પટેલ | ભાજપ |
175 | નવસારી | ગુણવંત દેસાઈ | ભાજપ |
176 | ગણદેવી | નરેશભાઈ પટેલ | ભાજપ |
177 | વાંસદા | અનંતકુમાર પટેલ | કોંગ્રેસ |
વલસાડ જીલ્લો
178. | ધરમપુર | અરવિંદભાઈ પટેલ | ભાજપ |
179 | વલસાડ | ભરતભાઈ પટેલ | ભાજપ |
180 | પારડી | કનુભાઈ દેસાઈ | ભાજપ |
181 | કપરાડા | જીતુભાઈ ચૌધરી | ભાજપ |
182 | ઉમરગામ | રમણલાલ પાટકર | ભાજપ |
વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
1 thought on “વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ”