અમને ફોલો કરો Follow Now

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022 : હાલમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવી છે જે 182 સીટ પર 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ યોજાઈ જેની મત ગણતરી તારીખ 8 ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 જોવા અહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

પોસ્ટ ટાઈટલગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
પોસ્ટ નામવિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
રાજ્યગુજરાત
બેઠક182
પ્રથમ તબક્કા તારીખ1 ડિસેમ્બર 2022
તબક્કા તારીખ તારીખ5 ડિસેમ્બર 2022
પ્રથમ તબક્કાનું મતદાન63.31%
બીજા તબક્કાનું મતદાન65.30%
ચૂંટણી પરિણામ તારીખ08 ડિસેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/

આ પણ જુઓ : જીતેલ 182 ઉમેદવારનું લિસ્ટ

વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

ગુજરાતની સત્તામાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન તેની પર સૌ કોઈન નજર છે. આવતીકાલ એટલે કે ગુરુવારે ગુજરાતીઓ સહીત તમામની આતુરતાનો અંત આવશે અને ખબર પડશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે.

આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

ગુજરાત ચૂંટણી મતગણતરી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે ચરણમાં યોજવામાં આવી હતી જેમાં પહેલા ચરણમાં 19 જીલ્લાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. બીજા ચરણમાં ૧૪ જીલ્લાની કુલ ૯૩ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશનની વોટર ટર્નઆઉટ એપમાં આપેલ આંકડા મુજબ પ્રથમ ચરણમાં 63.31% મતદાન થયું હતું અને બીજા ચરણમાં 65.30% મતદાન થયું હતું.

આ પણ જુઓ : ન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

GUJARAT ASSEMBLY ELECTION RESULT 2022

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં હાલ ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ, આપની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ નિર્ણાયક સાબિત થશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં

વિધાનસભા ચૂંટણી 2022

પ્રથમ ચરણ જીલ્લા મુજબ મતદાન : અમરેલી 57.60%, ભરૂચ 67.19%, ભાવનગર 60.83%, બોટાદ 57.59%, ડાંગ 67.33%, દેવભૂમિ દ્વારકા 61.71%, ગીર સોમનાથ 65.94%, જામનગર 60.01%, જૂનાગઢ 59.54%, કચ્છ 59.85%, મોરબી 69.95%, નર્મદા 78.42%, નવસારી 71.06%, પોરબંદર 59.50%, રાજકોટ 60.63%, સુરત 62.23%, સુરેન્દ્રનગર 62.84%, તાપી 77.04%, વલસાડ 69.40% મતદાન થયું હતું.

આ પણ જુઓ : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં

બીજું ચરણ જીલ્લા મુજબ : અમદાવાદ 59.05%, આણંદ 68.42%, અરવલ્લી 67.55%, બનાસકાંઠા 72.49%, છોટા ઉદેપુર 66.54%, દાહોદ 60.07%, ગાંધીનગર 66.89%, ખેડા 68.55%, મહેસાણા 66.41%, મહીસાગર 61.69%, પંચમહાલ 68.44%, પાટણ 66.07%, સાબરકાંઠા 71.43%, વડોદરા 65.83% મતદાન થયું હતું.

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

રાજ્યની કુલ 182 વિધાનસભાની સીટ માટે આવતીકાલે એટલે કે તારીખ 08/12/2022ને સવારે 8:00 કલાકે મતગણતરી હાથ ધરાશે. તમામ બેઠકો માટે મતગણતરી માટેની તૈયારો પૂરી કરવામાં આવેલ છે. મતગણતરીની પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે.

આ પણ જુઓ : આધાર કાર્ડ ડાઉનલોડ કરો મોબાઈલમાં

ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂટણીઓ પૂર્ણ થઇ ગયેલ છે. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ છે. આવતી કાલે જ ખબર પડશે કે કોને કેટલી સીટ મળે છે. હાલમાં દરેક પક્ષ દ્વારા પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવાના દવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

વિધાનસભા ચૂંટણી પરિણામ 2022અહીં ક્લિક કરો
જમાવટ (Jamavat) લાઈવઅહીં ક્લિક કરો
TV9 ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
VTV ગુજરાતી લાઈવઅહીં ક્લિક કરો
આજતક લાઈવઅહીં ક્લિક કરો
ABP ASMITA લાઈવઅહીં ક્લિક કરો
સંદેશ ન્યુઝ લાઈવઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022 કઈ તારીખ જાહેર થશે?

વિધાનસભા ચૂંટણી રિજલ્ટ તરીખ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022 જોવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://ceo.gujarat.gov.in/ સત્તાવાર વેબસાઈટ છે

2 thoughts on “ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022”

Leave a Comment