ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ

વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ : આજ રોજ એટલે કે 8-12-2022ના રોજ સવારે 8 વાગ્યાથી મતદાનની ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમ જેમ સમય જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કઈ પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે.

વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ
વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ

વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ

પોસ્ટ ટાઈટલવિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ
પોસ્ટ નામગુજરાતના 182 ધારાસભ્ય લિસ્ટ 2022
રાજ્યગુજરાત
બેઠક182
ચૂંટણી પરિણામ તારીખ08 ડિસેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટhttps://ceo.gujarat.gov.in/

આ પણ જુઓ : ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

182 ધારાસભ્ય લિસ્ટ 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે ચરણમાં યોજવામાં આવી હતી જેમાં પહેલા ચરણમાં 19 જીલ્લાની 89 બેઠક પર મતદાન યોજાયું હતું. બીજા ચરણમાં ૧૪ જીલ્લાની કુલ ૯૩ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. ઈલેક્શન કમિશનની વોટર ટર્નઆઉટ એપમાં આપેલ આંકડા મુજબ પ્રથમ ચરણમાં 63.31% મતદાન થયું હતું અને બીજા ચરણમાં 65.30% મતદાન થયું હતું.

આ પણ જુઓ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022

ચાલો આ લેખમાં આપડે જીલ્લા મુજબ વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ જે નીચે મુજબ આપેલ છે. જો આપેલ લીસ્ટમાં ભૂલ જણાય તો કમેન્ટ કરીને અમને જાણ કરો.

ક્રમાંકવિધાનસભાજીતેલ ઉમેદવારપક્ષ

કચ્છ જીલ્લો

1અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાભાજપ
2માંડવીઅનિરુદ્ધભાઈ દવેભાજપ
3ભુજકેશવલાલ પટેલભાજપ
4અંજારત્રિકમભાઈ છાંગાભાજપ
5ગાંધીધામમાલતીબેન મેહેશ્વરીભાજપ
6રાપરવિરેન્દ્રસિંહ જાડેજાભાજપ

બનાસકાંઠા જીલ્લો

7વાવગેનીબેન ઠાકોરકોંગ્રેસ 
8થરાદશંકરભાઈ ચૌધરીભાજપ 
9ધાનેરામાવજી દેસાઈઅપક્ષ
10દાંતાકાંતિભાઈ ખરાડીકોંગ્રેસ 
11વડગામજીગ્નેશભાઈ મેવાણીકોંગ્રેસ 
12પાલનપુરઅનિકેતભાઈ ઠાકરભાજપ 
13ડીસાપ્રવીણભાઈ માળીભાજપ 
14દિયોદરકેશાજી ચૌહાણભાજપ
15કાંકરેજઅમૃતભાઈ ઠાકોરકોંગ્રેસ 

પાટણ જીલ્લો

16રાધનપુરલવિંગજી ઠાકોરભાજપ
17ચાણસ્માદિનેશભાઈ ઠાકોરકોંગ્રેસ
18પાટણડૉ. કિરીટકુમાર પટેલકોંગ્રેસ
19સિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતભાજપ

મહેસાણા જીલ્લો

20ખેરાલુસરદારસિંહ ચૌધરીભાજપ
21ઊંઝાકિરીટભાઈ પટેલભાજપ
22વિસનગરઋષિકેશભાઇ પટેલભાજપ
23બેચરાજીસુખાજી ઠાકોરભાજપ
24કડીકરશનભાઈ સોલંકીભાજપ
25મહેસાણામુકેશભાઈ પટેલભાજપ
26વિજાપુરડૉ. સી.જે. ચાવડાકોંગ્રેસ

સાબરકાંઠા જીલ્લો

27હિમ્મતનગરવિનેન્દ્રસિંહ ઝાલાભાજપ
28ઇડરરમણલાલ વોરાભાજપ
29ખેડબ્રહ્મતુષારભાઈ ચૌધરીકોંગ્રેસ
33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારભાજપ

અરવલ્લી જીલ્લો

30ભિલોડાપુનમચંદ બરંડાભાજપ
31મોડાસાભીખુભાઈ પરમારભાજપ
32બાયડધવલસિંહ ઝાલાઅપક્ષ

ગાંધીનગર જીલ્લો

34દહેગામબલરાજસિંહ ચૌહાણભાજપ
35ગાંધીનગર દક્ષિણઅલ્પેશભાઈ ઠાકોરભાજપ
36ગાંધીનગર ઉત્તરરીટાબેન પટેલભાજપ
37માણસાજયંતીભાઈ પટેલભાજપ
38કલોલબકાજી ઠાકોરભાજપ

અમદાવાદ જીલ્લો

39વિરમગામહાર્દિક પટેલભાજપ
40સાણંદકનુભાઈ પટેલભાજપ
41ઘાટલોડિયાભુપેન્દ્રભાઈ પટેલભાજપ
42વેજલપુરઅમિતભાઈ ઠાકરભાજપ
43વટવાબાબુસિંહ જાદવભાજપ
44એલિસબ્રિજઅમિતભાઈ શાહભાજપ
45નારણપુરાજીતેન્દ્રભાઈ પટેલભાજપ
46નિકોલજગદીશભાઈ પંચાલભાજપ
47નરોડાડૉ. પાયલબેન કુકરાણીભાજપ
48ઠક્કરબાપા નગરકંચનબેન રાદડિયાભાજપ
49બાપુનગરદિનેશસિંહ કુશવાહાભાજપ
50અમરાઈવાડીહસમુખ પટેલભાજપ
51દરિયાપુરકૌશિકભાઈ જૈનભાજપ
52જમાલપુર-ખાડિયાઇમરાન ખેડાવાલાકોંગ્રેસ
53મણિનગરઅમૂલભાઈ ભટ્ટભાજપ
54દાણીલીમડાશૈલેશભાઈ પરમારકોંગ્રેસ
55સાબરમતીડૉ. હર્ષદ પટેલભાજપ
56અસારવાદર્શનાબેન વાઘેલાભાજપ
57દસક્રોઈબાબુભાઈ પટેલભાજપ
58ધોળકાકિરીટભાઈ ડાભીભાજપ
59ધંધુકાકાળુભાઈ ડાભીભાજપ

સુરેન્દ્રનગર જીલ્લો

60દસાડાપરષોત્તમભાઈ પરમારભાજપ
61લીંબડીકિરીટસિંહ રાણાભાજપ
62વઢવાણજગદીશભાઈ મકવાણાભાજપ
63ચોટીલાશામજીભાઈ ચૌહાણભાજપ
64ધ્રાંગધ્રાપ્રકાશભાઈ વરમોરાભાજપ

મોરબી જીલ્લો

65મોરબીકાંતિભાઈ અમૃતિયાભાજપ
66ટંકારાદુર્લભજીભાઈ દેથરિયાભાજપ
67વાંકાનેરજીતેન્દ્રભાઈ સોમાનીભાજપ

રાજકોટ જીલ્લો

68રાજકોટ પૂર્વઉદયકુમાર કાનગડભાજપ
69રાજકોટ પશ્ચિમડૉ. દર્શિતા શાહભાજપ
70રાજકોટ દક્ષિણરમેશભાઈ ટીલાળાભાજપ
71રાજકોટ ગ્રામીણશ્રીમતી ભાનુબેન બાબરિયાભાજપ
72જસદણકુંવરજીભાઈ બાવળિયાભાજપ 
73ગોંડલશ્રીમતી ગીતાબા જાડેજાભાજપ
74જેતપુરજયેશભાઈ રાદડીયાભાજપ
75ધોરાજીમહેન્દ્રભાઈ પાડલિયાભાજપ

જામનગર જીલ્લો

76કાલાવડમેઘજીભાઈ ચાવડાભાજપ
77જામનગર ગ્રામીણરાઘવજીભાઈ પટેલભાજપ
78જામનગર ઉત્તરરીવાબા જાડેજાભાજપ
79જામનગર દક્ષિણદિવ્યેશભાઈ અકબરીભાજપ
80જામજોધપુરહેમંતભાઈ આહીરઆપ

દેવભૂમિ દ્વારકા જીલ્લો

81ખંભાળિયામુળુભાઈ બેરાભાજપ
82દ્વારકાપબુભા માણેકભાજપ

પોરબંદર જીલ્લો

83પોરબંદરઅર્જુન મોઢવાડિયાકોંગ્રેસ
84કુતિયાણાકાંધલ જાડેજાસમાજવાદી પાર્ટી

જુનાગઢ જીલ્લો

85માણાવદરઅરવિંદભાઈ લાડાણીકોંગ્રેસ
86જૂનાગઢસંજયભાઈ કોરડીયાભાજપ
87વિસાવદરભુપેન્દ્રભાઈ ભાયાણીઆપ
88કેશોદદેવાભાઈ માલમભાજપ
89માંગરોળભગવાનજી કરગઠીયાભાજપ

ગીર સોમનાથ જીલ્લો

90સોમનાથવિમલભાઈ ચુડાસમાકોંગ્રેસ
91તાલાલાભગવાનભાઈ બારડભાજપ
92કોડીનારડૉ. પ્રદ્યુમ્ન વાજાભાજપ
93ઉનાકાળુભાઈ રાઠોડભાજપ

અમરેલી જીલ્લો

94ધારીજે.વી.કાકડિયાભાજપ
95અમરેલીકૌશિકભાઈ વેકરિયાભાજપ
96લાઠીજનકભાઈ તળાવિયાભાજપ
97સાવરકુંડલામહેશ કસવાલાભાજપ
98રાજુલાહીરાભાઈ સોલંકીભાજપ

ભાવનગર જીલ્લો

99મહુવાશિવાભાઈ ગોહિલભાજપ
100તળાજાગૌતમભાઈ ચૌહાણભાજપ
101ગારીયાધારસુધીરભાઈ વાઘાણીઆપ
102પાલીતાણાભીખાભાઈ બારૈયાભાજપ
103ભાવનગર ગ્રામ્યપરષોત્તમભાઈ સોલંકીભાજપ
104ભાવનગર પૂર્વસેજલબેન પંડ્યાભાજપ
105ભાવનગર પશ્ચિમજીતુભાઈ વાઘાણીભાજપ 

બોટાદ જીલ્લો

106ગઢડાશંભુનાથ ટૂંડિયાભાજપ
107બોટાદઉમેશભાઈ મકવાણાઆપ

આણંદ જીલ્લો

108ખંભાતચિરાગકુમાર પટેલકોંગ્રેસ
109બોરસદરમણભાઈ સોલંકીભાજપ
110આંકવાવઅમિતભાઈ ચાવડાકોંગ્રેસ
111ઉમરેઠગોવિંદભાઈ પરમારભાજપ
112આણંદયોગેશ આર. પટેલ (બાપજી)ભાજપ
113પેટલાદકમલેશભાઈ પટેલભાજપ
114સોજીત્રાવિપુલકુમાર પટેલભાજપ

ખેડા જીલ્લો

115માતરકલ્પેશભાઈ પરમારભાજપ
116નડીયાદપંકજભાઈ દેસાઈભાજપ
117મહેમદાબાદઅર્જુનસિંહ ચૌહાણભાજપ
118મહુધાસંજયસિંહ મહિડાભાજપ
119ઠાસરાયોગેન્દ્રસિંહ પરમારભાજપ
120કપડવંજરાજેશકુમાર ઝાલાભાજપ

મહીસાગર જીલ્લો

121બાલાસિનોરમાનસિંહ ચૌહાણભાજપ
122લુણાવાડાગુલાબસિંહ ચૌહાણકોંગ્રેસ
123સંતરામપુરકુબેરભાઈ ડિંડોરભાજપ

પંચમહાલ જીલ્લો

124.શહેરાજેઠાભાઈ આહીરભાજપ
125મોરવા હડફનિમિષાબેન સુથારભાજપ
126ગોધરાસી.કે. રાઉલજીભાજપ
127કાલોલફતેસિહ ચૌહાણભાજપ
128હાલોલજયદ્રથસિંહજી પરમારભાજપ

દાહોદ જીલ્લો

129ફતેપુરારમેશભાઈ કટારાભાજપ
130ઝાલોદમહેશભાઈ ભુરીયાભાજપ
131લીમખેડાશૈલેષભાઈ ભાભોરભાજપ
132દાહોદકનૈયાલાલ કિશોરીભાજપ
133ગરબાડામહેન્દ્રભાઈ ભાભોરભાજપ
134દેવગઢબારિયાબચુભાઈ ખાબડભાજપ

વડોદરા જીલ્લો

135સાવલીકેતનભાઈ ઈમાનદારભાજપ
136વાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષ
140ડભોઇશૈલેશભાઈ મહેતાભાજપ
141વડોદરા શહેરમનીષાબેન વકીલભાજપ
142સયાજીગંજકેયુરભાઈ રોકડીયાભાજપ
143અકોટાચેતન્ય દેસાઈભાજપ
144રાવપુરાબાલકૃષ્ણ શુક્લાભાજપ
145માંજલપુરયોગેશભાઈ પટેલભાજપ
146પાદરાચૈતન્યસિંહ ઝાલાભાજપ
147કરજણઅક્ષય પટેલભાજપ

છોટા ઉદેપુર જીલ્લો

137છોટા ઉદેપુરરાજેન્દ્રસિંહ રાઠવાભાજપ
138પાવી જેતપુરજયંતીભાઈ રાઠવાભાજપ
139સંખેડાઅભેસિંહ તડવીભાજપ 

નર્મદા જીલ્લો

148નાંદોદડૉ. દર્શના વસાવાભાજપ
149દેડિયાપાડાચેતરભાઈ વસાવાઆપ

ભરૂચ જીલ્લો

150જંબુસરડી. કે. સ્વામીભાજપ
151વાગરાઅરુણસિંહ રાણાભાજપ
152ઝગડિયારીતેશભાઈ વસાવાભાજપ
153ભરૂચરમેશભાઈ મિસ્ત્રીભાજપ
154અંકલેશ્વરઈશ્વરભાઈ પટેલભાજપ

સુરત જીલ્લો

155ઓલપાડમુકેશભાઈ પટેલભાજપ
156માંગરોળગણપતભાઈ વસાવાભાજપ
157માંડવીકુંવરજી હળપતિભાજપ
158કામરેજપ્રફુલ્લભાઈ પાનસેરિયાભાજપ
159સુરત પૂર્વઅરવિંદભાઈ રાણાભાજપ
160સુરત ઉત્તરકાંતિભાઈ બલ્લરભાજપ
161વરાછા રોડકિશોરભાઈ કાનાણીભાજપ
162કરંજપ્રવિણભાઈ ઘોઘારીભાજપ
163લિંબાયતસંગીતાબેન પાટીલભાજપ
164ઉધનામનુભાઈ પટેલભાજપ
165મજુરાહર્ષભાઈ સંઘવીભાજપ
166કતારગામવિનુભાઈ મોરડિયાભાજપ
167સુરત પશ્ચિમપુર્ણેશભાઈ મોદીભાજપ
168ચોર્યાસીસંદીપભાઈ દેસાઈભાજપ
169બારડોલીઈશ્વરભાઈ પરમારભાજપ
170મહુવામોહનભાઈ ઢોડીયાભાજપ

તાપી જીલ્લો

171વ્યારામોહનભાઈ કોંકણીભાજપ
172નિઝરડૉ. જયરામ ગામીતભાજપ

ડાંગ જીલ્લો

173ડાંગવિજયભાઈ પટેલભાજપ

નવસારી જીલ્લો

174જલાલપોરરમેશભાઈ પટેલભાજપ
175નવસારીગુણવંત દેસાઈભાજપ
176ગણદેવીનરેશભાઈ પટેલભાજપ
177વાંસદાઅનંતકુમાર પટેલકોંગ્રેસ

વલસાડ જીલ્લો

178.ધરમપુરઅરવિંદભાઈ પટેલભાજપ
179વલસાડભરતભાઈ પટેલભાજપ
180પાડીકનુભાઈ દેસાઈભાજપ
181કપરાડાજીતુભાઈ ચૌધરીભાજપ
182ઉમરગામરમણલાલ પાટકરભાજપ
વિધાનસભા ચૂંટણી પરિણામ 2022અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

1 thought on “વિધાનસભા ચૂંટણી જીતેલ 182 ઉમેદવાર લિસ્ટ”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ