SBI SCO ભરતી 2022 @sbi.co.in - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SBI SCO ભરતી 2022 @sbi.co.in

SBI SCO ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 65 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે.

SBI SCO ભરતી 2022
SBI SCO ભરતી 2022

આ પણ જુઓ : કોઈ પણ વાહનના માલિકનું નામ જાણો

SBI SCO ભરતી 2022

પોસ્ટ ટાઈટલSBI SCO ભરતી 2022
પોસ્ટ નામસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
કુલ જગ્યા65
નોકરી સ્થળભારત
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી શરૂ તારીખ22-11-2022
અરજી છેલ્લી તારીખ12-12-2022
સત્તાવાર વેબ સાઈટhttps://sbi.co.in
અરજી પ્રકારઓનલાઈન

આ પણ જુઓ : CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2022

જે મિત્રો SBI નોકરીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ચાલો આ આર્ટીકલમાં આપડે માહિતી મેળવીએ.

SBI ભરતી 2022

પોસ્ટને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

આ પણ જુઓ : પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો

જાહેરાત ક્રમાંકપોસ્ટખાલી જગ્યાકરાર / આધારિત / નિયમિત
(સમકક્ષ ગ્રેડ / સ્કેલ)
CRPD/SCO/2022-23/26સર્કલ એડવાઇઝર
(કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)
01કરાર આધારિત
CRPD/SCO/2022-23/25મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ55નિયમિત
(એમએમજીએસ-III)
CRPD/SCO/2022-23/23મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ)05નિયમિત
(એમએમજીએસ-III)
CRPD/SCO/2022-23/23મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ / કાડર્સ)02નિયમિત
(એમએમજીએસ-III)
CRPD/SCO/2022-23/23મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પ્લેટફોર્મ)02નિયમિત
(એમએમજીએસ-III)

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી માટે જાહેરાત વાંચો.

પગાર ધોરણ

પગાર રૂ. 63840-1990/5-73790-2220/2-78230

વય મર્યાદા

વાય મર્યાદાની માહિતી માટે જાહેરાત વાંચો.

નોંધ : ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

SBI SCO ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
સ્ટેપ 1- અરજી ફોર્મ ભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ- sbi.co.in પર જાઓ.
સ્ટેપ 2- આ પછી Careersની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 – જાહેરાત જોવો
સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો

SBI SCO ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 22-11-2022
અરજી છેલ્લી તારીખ : 12-12-2022

નોટિફિકેશન વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ