LIC HFL ભરતી 2022 : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ દ્વારા મદદનીશ અને મદદનીશ મેનેજર માટે 80 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.
LIC HFL ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | LIC HFL ભરતી 2022 |
પોસ્ટ નામ | મદદનીશ, મદદનીશ મેનેજર |
કુલ જગ્યા | 80 |
સંસ્થા | LIC હાઉસિંગ ફાઈનાન્સ લીમીટેડ |
નોકરી સ્થળ | ઓલ ભારત |
સત્તાવાર વેબ સાઈટ | lichousing.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
LIC ભરતી 2022
જે ઉમેદવારી LICમાં ફોર્મ ભરવા માંગે છે તેઓ માટે માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે
ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022
પોસ્ટ | જગ્યા | લાયકાત | પગાર | ઉંમર |
મદદનીશ | 50 | સ્નાતક (ઓછામાં ઓછા 55% માર્ક્સ) | 22730–52475/- | 21-28 વર્ષ |
મદદનીશ મેનેજર | 30 | અન્ય સ્નાતક (ઓછામાં ઓછા 60% માર્ક્સ) અનુસ્નાતક DME સ્નાતક 50% માર્ક્સ સાથે અને અનુ સ્નાતક માર્કેટિંગ અને ફાઈનાન્સમાં MBA કરેલને અગ્રતા આપવામાં આવશે. | 53620-101040/- | 21-28 વર્ષ 21-40 વર્ષ |
IBPS બેંક ભરતી 2022 કુલ 6432 જગ્યાઓ
અરજી ફી
- તમામ ઉમેદવારો માટે : રૂપિયા 800/- + 18% GST ચાર્જ
- ઉમેદવારોએ ફી નેટ બેંકિંગ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડથી ચૂકવી શકશે.
LIC HFL ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા શું છે?
ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે અથવા કંપનીના નિયમ મુજબ થશે
LIC ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સત્તાવાર વેબ સાઈટ પર જઈને કરી શકશે
LIC HFL ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 25-08-2022
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહીં ક્લિક કરો |
1 thought on “LIC HFL ભરતી 2022 @lichousing.com”