ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ssc.nic.in

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન SSC દ્વારા જુનિયર એન્જીનીયરની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત વાંચી અને પછી અરજી કરી શકશે.

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022

પોસ્ટ ટાઈટલSSC જુનિયર એન્જીનીયર ભરતી 2022
પોસ્ટ નામજુનિયર એન્જીનીયર
સંસ્થાનું નામસ્ટાફ સિલેકશન કમિશન, SSC
સ્થળભારત
અરજી શરુ તારીખ18-08-2022
અરજી છેલ્લી તારીખ02-09-2022
સત્તાવાર વેબ સાઈટssc.nic.in
અરજી પ્રકારઓનલાઈન

SSC CPO SI CAPF ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022

જે ઉમેદવારોને સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતીમાં ફોર્મ ભરવું હોય તેમના માટે આ એક સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી.

SSC જુનિયર એન્જિનિયર ભરતી 2022

પોસ્ટ વિગતવાર માહિતી

  • જુનિયર એન્જિનિયર (સિવિલ)
  • જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રીકલ)
  • જુનિયર એન્જિનિયર (મિકેનિકલ)
  • જુનિયર એન્જિનિયર (જથ્થાના સર્વેક્ષણ અને કરાર)

GPSC ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાતઉંમર
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનીકલ
વિભાગ : બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)
સંબંધિત વિષયમાં BE/B.TECH ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં.30 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ
વિભાગ : કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં32 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં30 વર્ષ
સિવિલ/મિકેનિકલ
વિભાગ : સેન્ટ્રલ વોટર કમિશન (CWC)
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયર ડિગ્રી/ડીપ્લોમાં32 વર્ષ
ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : ડિરેક્ટોરેટ ઓફ કવોલિટી એશ્યોરન્સ નેવલ
સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં30 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : ફરક્કા બેરેજ પ્રોજેક્ટ
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં30 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : મિલેટ્રી એન્જીનીયર સર્વિસ
સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં30 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : નેશનલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં30 વર્ષ
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ
વિભાગ : મીનીસ્ટ્રી ઓફ પોર્ટસ, શીપીંગ એન્ડ વોટર વે
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં30 વર્ષ

પગાર ધોરણ

જુનિયર એન્જીનીયરને લેવલ 6 પ્રમાણે રૂપિયા 35,400 – 1,12,400/- પે મેટ્રીક્સ 7 મળવાપાત્ર છે.

BSF ભરતી 2022

અરજી ફી

જનરલ / OBC / EWS ઉમેદવારરૂ. 100/-
SC / ST / એક્સ. સર્વિસમેન ઉમેદવારફી નથી

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો.

ઉમેદવારોની પસંગી બે ભાગમાં કરવામાં આવશે પ્રથમ પેપર કોમ્પ્યુટર બેજ પરીક્ષા લેવામાં આવશે અને બીજું પેપર વર્ણનાત્મક હશે. (છેલ્લો નિર્ણય ભરતી બોર્ડનો રહેશે).

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ

  • અરજી શરુ તારીખ : 12-08-2022
  • અરજી છેલ્લી તારીખ : 02-09-2022
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 02-09-2022

SSC જુનિયર એન્જીનીયર ભરતીની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

SSCની સત્તાવાર વેબ સાઈટ https://ssc.nic.in/ છે

SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022
SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ