વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?

ઘરનું ભોજન ખાઓ

ફળ ખાઓ

7 વાગ્યા પહેલા ડિનર કરો 

રોજ ચાલવું એ શ્રેષ્ઠ કસરત ગણી શકાય

દોડીને વજન ઝડપથી ઘટાડી શકાય છે

સાયકલ ચલાવવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

તરવું એ એક ઉત્તમ કસરત છે, જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે