ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Gujarat High Court PEON Selection List: ગુજરાત હાઇકોર્ટ પ્યુન પરીક્ષા સિલેકશન લિસ્ટ અને જીલ્લા ફાળવણી જાહેર

Gujarat High Court PEON Selection List : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી જેની પરીક્ષા 09-07-2023ના રોજ યોજવામાં આવેલ હતી.

Gujarat High Court PEON Selection List

જાહેરાત ક્રમાંકઆર.સી./1434/2022
પોસ્ટ ટાઈટલગુજરાત હાઇકોર્ટ પ્યુન પરીક્ષા સિલેકશન લિસ્ટ
પોસ્ટ નામGujarat High Court PEON Selection List
કુલ જગ્યા1400+
પરીક્ષા તારીખ09-07-2023
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
Gujarat High Court PEON Selection List
Gujarat High Court PEON Selection List

ગુજરાત હાઈકોર્ટ પ્યુન સિલેકશન લિસ્ટ જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્યુન (વર્ગ 4)ની ભરતી માટેની પરીક્ષા તારીખ 09-07-2023ના રોજ યોજાઈ હતી. આ ભરતી માટેનું ફાઈનલ સિલેકશન લિસ્ટ અને જીલ્લા ફાળવણી લિસ્ટ તારીખ 26-02-2024ના રોજ ઓફિશિયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવ્યું હતું.

આ લિસ્ટમાં કુલ 1499 ઉમેદવારોની પસંદગી અને જીલ્લા ફાળવણી કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ પ્યુન પરિણામ કઈ રીતે જોવું?

સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in પર જાઓ.

હોમ પેજ ખુલશે જેમાં “Notice Board” સામે “View All” પર ક્લિક કરો.

“SELECT LIST for Recruitment to the Post of PEON (CLASS-IV) including Chowkidar/Jail Warder/Sweaper/Water Server/Lift Man/Home Attendant – Domestic Attendant on the establishment of the Subordinate Courts in the State of Gujarat. [No. RC/1434/2022(Peon) – 104/202324]” પર ક્લિક કરો PDF ડાઉનલોડ થઇ જશે.

તમારું નામ સર્ચ કરો. સામે જ જીલ્લા ફાળવણી પણ જોવા મળશે.

લિસ્ટ જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ