સ્ટાફ સિલેકશન કમિશન, SSCએ દ્વારા 4300 સબ ઇન્સ્પેકટર દિલ્હી પોલીસ, CAPF માટે જાહેરાત ભાર પાડવામાં આવી છે, સબ ઇન્સ્પેકટર GD ભરતી BSF, CISF, CRPF, ITBP, SSB માટે ભરતી ભાર પાડવામાં આવી છે, SSC CPO SI CAPF ભરતી 2022 માટે અરજી કર્યા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

SSC CPO SI CAPF ભરતી 2022

SSC ભરતી 2022 : જે મિત્રો SSC દિલ્હી પોલીસમાં ઇન્સ્પેકટરની નોકરીની શોધમાં છે તેઓ માટે આ એક ઉત્તમ તક છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી પછી જ અરજી કરો.

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022

SSC GD ભરતી 2022 ભરતી વિશે માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કી રીતે કરવી બધી બાબતોનું વિસ્તાર પૂર્વક આ લેખમાં માહિતી મેળવીએ.

પોસ્ટનું નામ

CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD)

દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ)

CAPFમાં સબ ઇન્સ્પેકટર (GD)

3960 જગ્યા

દિલ્હી પોલીસ સબ ઇન્સ્પેકટર (એક્ઝીક્યુટીવ)

પુરુષ : 228 જગ્યા સ્ત્રી : 112 જગ્યા

વય મર્યાદા

20 થી 25 વર્ષ