ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

BSF ભરતી 2022 | 323 જગ્યાઓ માટે ભરતી @rectt.bsf.gov.in

BSF ભરતી 2022 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ-HC (મિનિસ્ટરીયલ) અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર-ASI (સ્ટેનોગ્રાફર)ની 323 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર બહાર પાડવામાં આવેલ જાહેરાત વાંચો અને પછી ઓનલાઈન અરજી કરો.

BSF ભરતી 2022

પોસ્ટ ટાઈટલBSF ભરતી 2022
પોસ્ટ નામ– હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)
– આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનોગ્રાફર)
કુલ જગ્યા323
સંસ્થાબોર્ડર સિક્યુરિટી ફોર્સ
છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર, 2022
સત્તાવાર વેબ સાઈટrectt.bsf.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

જે મિત્રો બોર્ડર સિક્યુરીટી ફોર્સ-BSF જોબની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ એક સારો મોકો છે તેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરો.

BSF ASI ભરતી 2022

ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરશો વગેરે બાબત નીચ્ચે મુજબ છે.

BSF 323 જગ્યા માટે ભરતી 2022

આ ભરતીમાં આપેલ પોસ્ટને લગતી તમામ માહિતી માટે નીચેનો લેખ શાંતિ પૂર્ણ વાંચો અને છેલ્લે સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરો.

પોસ્ટ નામ

પોસ્ટUREWSOBCSCSTકુલ
હેડ કોન્સ્ટેબલ
(મિનિસ્ટરીયલ)
15441653814312
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
(સ્ટેનોગ્રાફર)
1111
કુલ જગ્યા15441653825323

LIC HFL ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

  • માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સીટી અથવા સમકક્ષમાંથી ઓછામાં ઓછુ ધોરણ 10+2 પાસ. ઉમેદવારે નિર્ધારિત ઝડપે શોર્ટ હેન્ડ / સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે.

નોંધ : શૈક્ષણિક લાયકાતની તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જરૂર વાંચો.

વય મર્યાદા

  • 18 થી 25 વર્ષ
  • અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

પગાર / પે સ્કેલ

  • હેડ કોન્સ્ટેબલ : લેવલ 4 (રૂ. 25,500 – 81,100) પે મેટ્રીક્સ
  • આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર : લેવલ 5 (રૂ. 29,200 – 92,300) પે મેટ્રીક્સ

અરજી ફી

  • અરજી ફી અને કઈ રીતે ફી ભરવી વગેરે માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

MDM છોટા ઉદેપુર ભરતી 2022

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી બે ભાગમાં કરવામાં આવશે.

પ્રથમ ભાગ

  • લેખિત પરીક્ષા

બીજો ભાગ

  • ફીઝીકલ ટેસ્ટ
  • ASI (સ્ટેનો) માટે શોર્ટહેન્ડ ટેસ્ટ
  • હેડ કોન્સ્ટેબલ (મિની) માટે ટાઈપીંગ સ્પીડ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડીકલ ચેકઅપ

અરજી કઈ રીતે કરશો?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ https://rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તમારા જીલ્લાની નોકરીની માહિતી | અનુબંધમ રોજગાર પોર્ટલ 2022

ફોર્મ ભરવા માટેની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 8 ઓગસ્ટ, 2022
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 6 સપ્ટેમ્બર, 2022
BSF ભરતી 2022 સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

લેખિત પરીક્ષા પરીક્ષા પદ્ધતિ

ભાગ (Part)વિષય (Subject)માર્ક્સ (Marks)
1હિન્દી / અંગ્રેજી ભાષા (Hindi / English Language)20
2જનરલ ઈંટેલિજન્સ (General Intelligence)20
3ન્યુમેરિક એપ્ટીટ્યુડ (Numerical Aptitude)20
4કલેરીકલ એપ્ટીટ્યુડ (Clerical Aptitude)20
5બેજીક કોમ્પ્યુટર નોલેજ (Basic Computer Knowledge)20
કુલ 100
BSF ભરતી 2022
BSF ભરતી 2022
BSF ભરતી 2022

BSF દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

BSF દ્વારા 323 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

BSFની ભરતી માટે અરજી કરવાની ઓનલાઈન સાઈટ કઈ છે?

https://rectt.bsf.gov.in

BSF હેડ કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?

312 હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી થશે.

BSF ASIની કેટલી જગ્યાઓ માટે ભરતી થશે?

11 ASIની જગ્યાઓ માટે ભરતી થશે.

BSFનું પૂરું નામ?

BSF એટલે બોર્ડર સિક્યુરીટી ફોર્સ (Border Security Force)

BSF હેડ કોન્સ્ટેબલ પગાર કેટલો?

લેવલ 4 (રૂ. 25,500 – 81,100) પે મેટ્રીક્સ

BSF ASI પગાર કેટલો?

લેવલ 5 (રૂ. 29,200 – 92,300) પે મેટ્રીક્સ

3 thoughts on “BSF ભરતી 2022 | 323 જગ્યાઓ માટે ભરતી @rectt.bsf.gov.in”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ