ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM સાબરકાંઠા ભરતી 2022, જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો

MDM સાબરકાંઠા ભરતી 2022 : મધ્યાહન ભોજન યોજના, કલેકટર કચેરી સાબરકાંઠા દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર પોસ્ટ માટે 11 મહિનાના કરાર આધારિત જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM સાબરકાંઠા ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM સાબરકાંઠા ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા09
સ્થળસાબરકાંઠા
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ સાબરકાંઠા
સત્તાવાર વેબ સાઈટsabarkantha.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2022

MDM ભરતી 2022

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન સાબરકાંઠા ભરતી 2022

પોસ્ટ નામજગ્યાઅભ્યાસપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર01રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર08રૂ. 15,000/- ફિક્સ

ITBP કોન્સ્ટેબલ ભરતી 2022

વયમર્યાદા

  • માહિતી ટૂંક જ સમયમાં અપલોડ કરવામાં આવશે.

MDM ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM સાબરકાંઠા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, સાબરકાંઠા પરથી મેળવી શકાશે.

રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં નિયત નમૂનાની અરજી, જરૂરી લાયકાતના પુરાવા સાથે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી જાહેરાતમાં આપેલ સરનામે મોકવાની રહેશે.

SSC સ્ટેનોગ્રાફર ભરતી 2022

MDM સાબરકાંઠા ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ (જાહેરાત : ૨૪-૦૮-૨૦૨૨)
જાહેરાત વાંચોઅહિયાં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જાઓઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
MDM સાબરકાંઠા ભરતી 2022
MDM સાબરકાંઠા ભરતી 2022

Leave a Comment

મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi વજન ઘટાડવા માટે ટિપ્સ | Weight Loss Tips In Gujarati
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ