યાદીમાં તમારું નામ ચેક કરો મોબાઈલમાં જ

ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા Gujarat Matdar Yadi 2024 જાહેર કરવામાં આવી છે.

Electoral Roll PDF 2024

મતદાર યાદી 05-01-2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે

લાયકાતની તારીખ એટલે કે દર વર્ષે 1 લી જાન્યુઆરીના રોજ તેણે 18 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ

આ મતદારયાદીમાં શામેલ વ્યક્તિ મતદાન આપી શકે છે

આ મતદારયાદીમાં મતદારનું નામ, ઘર નંબર, વય મર્યાદા, ફોટો, ચૂંટણીકાર્ડ નંબર અને મતદાર ક્રમ નંબરનો સમાવેશ કરવામાં આવે છે

આ મતદાર યાદીમાં ઘણા નવા નામો ઉમેરાયા છે જે આ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે