ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રીય સશસ્ત્ર દળ દ્વારા ભાઈઓ તથા બહેનો માટે આસીસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર) ની જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટ નામ

આસીસ્ટન્ટ કમાન્ડન્ટ  (ગ્રુપ A ગેઝેટેડ ઓફિસર)

પગાર ધોરણ

પસંદગી પામેલ ઉમેદવારોને મહીને 56,100/- (લેવલ 10) પગાર મળવાપાત્ર છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની તારીખો

અરજી શરુ તારીખ : 17 ઓગસ્ટ 2022 અરજી છેલ્લી તારીખ : 07 સપ્ટેમ્બર 2022