બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હેડ કોન્સ્ટેબલ-HC (મિનિસ્ટરીયલ) અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર-ASI (સ્ટેનોગ્રાફર)ની 323 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર બહાર પાડવામાં આવેલ જાહેરાત વાંચો અને પછી ઓનલાઈન અરજી કરો.

પોસ્ટ નામ

– હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) – આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર (સ્ટેનોગ્રાફર)

BSF આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ભરતી 2022

જગ્યા : 11

શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સીટી અથવા સમકક્ષમાંથી ઓછામાં ઓછુ ધોરણ 10+2 પાસ. ઉમેદવારે નિર્ધારિત ઝડપે શોર્ટ હેન્ડ / સ્પીડ ટેસ્ટ પાસ કરવી પડશે.