GSRTC મહેસાણા ભરતી 2022, આજે જ અરજી કરો - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSRTC મહેસાણા ભરતી 2022, આજે જ અરજી કરો

GSRTC મહેસાણા ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મહેસાણા વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 પ્રવર્તમાન નિયમાનુસાર (1) મીકેનીક ડીઝલ (2) મીકેનીક મોટર વ્હીકલ (3) ઈલેક્ટ્રીશીયન (4) શીટ મેટલ વર્કર (5) વેલ્ડર (6) એડવાન્સ ડીઝલ (7) કોપા ITI ટ્રેડમાં એપ્રેન્ટીસ ભરતી 2022 બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો અને પછી અરજી કરો.

GSRTC મહેસાણા ભરતી 2022

પોસ્ટ ટાઈટલGSRTC મહેસાણા ભરતી 2022
પોસ્ટ નામGSRTC એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા
સ્થળમહેસાણા – ગુજરાત
વિભાગGSRTC
અરજી પ્રકારઓફલાઈન

BSF ભરતી 2022 | 323 જગ્યાઓ માટે ભરતી

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.

GSRTC ભરતી 2022

આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

પોસ્ટ નામ : એપ્રેન્ટીસ

  • મીકેનીક ડીઝલ
  • મીકેનીક મોટર વ્હીકલ
  • ઈલેક્ટ્રીશીયન
  • શીટ મેટલ વર્કર
  • વેલ્ડર
  • એડવાન્સ ડીઝલ
  • કોપા

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

શૈક્ષણિક લાયકાત

  • 10 પાસ + ITI (અન્ય ટ્રેડ)
  • 12 પાસ + ITI (કોપા ટ્રેડ)

નોંધ : અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટિફિકેશન વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી

પગાર

  • સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).

GSRTC મહેસાણા ભરતી અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 18/08/2022 સુધી 11:00 કલાકથી 14:00 કલાક સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક તા. 20/08/2022 સુધીમાં જમા કરવાનું રહેશે.

IBPS બેંક ભરતી 2022 કુલ 6432 જગ્યાઓ

નોંધ : જે ઉમેદવારોએ અગાઉ કોઈ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી.

છેલ્લી તારીખ : 20/08/2022

જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GSRTC મહેસાણા ભરતી 2022
GSRTC મહેસાણા ભરતી 2022

3 thoughts on “GSRTC મહેસાણા ભરતી 2022, આજે જ અરજી કરો”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ