ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : સુરત શહેર વિસ્તારમાં એન.એચ.એમ. / આર.સી.એચ 2 પ્રોગ્રામ તથા આર.બી.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી (આરસીએચ) દ્વારા તા. 30-12-2022 તથા 31-12-2022ના રોજ મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટે 11 માસ માટે અથવા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ મંજુર થયેલ કાયમી જગ્યાઓની ભરતી થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણ વાળી ખાલી પડેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

પોસ્ટ ટાઈટલસુરત મહાનગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામમેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સ
કુલ જગ્યા15
સંસ્થાસુરત મહાનગરપાલિકા
ઈન્ટરવ્યુ તારીખ30-12-2022
31-12-2022
પ્રકારઈન્ટરવ્ય

આ પણ જુઓ : પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022
સુરત મહાનગરપાલિકા ભરતી 2022

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

SMC ભરતી 2022

જે મિત્રો SMC મેડીકલ ઓફિસર ભરતી 2022 અને SMC સ્ટાફ નર્સ ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

આ પણ જુઓ : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

તારીખજગ્યાનું નામજગ્યાલાયકાતફિક્સ મહેનતાણું
30-12-2022
શુક્રવાર
ફૂલ ટાઈમ
મેડીકલ ઓફિસર
11એમ.બી.બી.એસ. (મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ) અને ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.રૂ. 60,000/-
31-12-2022
શનિવાર
સ્ટાફ નર્સ04બી.એસ.સી. નર્સિંગ (ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.
અથવા
જી.એન.એમ. (ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.
રૂ. 13,000/-

આ પણ જુઓ : કોલર નેમ એનાઉન્સર એપ્સ

વય મર્યાદા

  • 45 વર્ષ

ઈચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોએ વેસુ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુમન સેલની બાજુમાં, ફાયર સ્ટેશનની સામે, વેસુ સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહીત સ્વખર્ચે હાજર રહેવું.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

રજીસ્ટ્રેશનનો સમય સવારે 09:00 કલાકથી 10:00 કલાકનો રહેશે જેની નોંધ લેવી.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી પ્રથમ ભરતીની ખરાઈ કરો.

આ પણ જુઓ : આમોદ નગરપાલિકા ભરતી 2022

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ અને મેરીટ મુજબ થશે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

ઈન્ટરવ્યુ તારીખ : 30-12-2022 (શુક્રવાર) અને 31-12-2022 (શનિવાર)

જાહેરાતઅહીં ક્લિક કરો
માયઓજાસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

2 thoughts on “સુરત મહાનગરપાલિકા ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ