ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી – ગીર સોમનાથ ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

પોસ્ટ ટાઈટલગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
પોસ્ટ નામકાયદા સલાહકાર
કુલ જગ્યા1
સંસ્થાગીર સોમનાથ જીલ્લા પંચાયત કચેરી
સત્તાવાર વેબસાઈટhttps://girsomnathdp.gujarat.gov.in/
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : સુરત મહાનગરપાલિકા ભરતી 2022

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022
ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022

આ પણ જુઓ : પાલનપુર રોજગાર ભરતી મેળો 2022

કાયદા સલાહકાર ભરતી 2022

જે મિત્રો કાયદા સલાહકાર ભરતીની રાહે બેઠા છે તેઓ માટે આ એક ખુબ જ સારી તક છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી.
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

પગાર અને ભથ્થા

  • રૂ. 60,000/- માસિક એકત્રિત વેતન પર કોઇપણ જાતના ભથ્થા કે પગારપંચના લાભો મળવાપાત્ર નથી.

આ પણ જુઓ : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

વય મર્યાદા

  • 50 વર્ષ

અનુભવ અને અન્ય વિગત

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી હોવી ફરજીયાત છે.

ઓછામાં ઓછો 5 વર્ષનો પ્રેક્ટીસિંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ, સુપ્રીમ કોર્ટ / હાઈકોર્ટ કેસમાં બચાવતી કામગીરીનો 3 વર્ષનો અનુભવ.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઈએ.

કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જીલ્લા વિકાસ અધિકારી શ્રીની રહેશે.

આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વે તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ મધ્યમ દ્વારા પ્ર્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

આ પણ જુઓ : આમોદ નગરપાલિકા ભરતી 2022

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જીલ્લા પંચાયતની વેબ સાઈટ https://girsomnathdp.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકશે અથવા જીલ્લા પંચાયત ગીર સોમનાથની મહેકમ શાખામાંથી રૂબરૂ મેળવી શકાશે.

સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્ર્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસમાં આપેલ સરનામે રજી. પો. એડી. થી / રૂબરૂ આપવાની રહેશે.

સરનામુ
જીલ્લા વિકાસ અધિકારી,
મહેકમ શાખા,
જીલ્લા પંચાયત – ગીર સોમનાથ,
મું. ઇણાજ,
તા. વેરાવળ
પીન. 362269

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : જાહેરાત પ્ર્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસમાં

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ