ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM દાહોદ ભરતી 2022

MDM દાહોદ ભરતી 2022 : દાહોદ જીલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 08 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

MDM દાહોદ ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM દાહોદ ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા08
સ્થળદાહોદ
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ દાહોદ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

MDM દાહોદ ભરતી 2022
MDM દાહોદ ભરતી 2022

આ પણ જુઓ : ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

મધ્યાહન ભોજન યોજના દાહોદ ભરતી 2022

દાહોદ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 08 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : NHM ખેડા ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવમાસિક મહેનતાણું
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર0150% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર07માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.રૂ. 15,000/- ફિક્સ

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

મધ્યાહન ભોજના યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર મભોયોની કચેરીમાંથી મેળવી શકાશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટરશ્રી મભોયો દાહોદની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર મભોયો દ્વારા લેખિત પત્રથી જણાવવામાં આવશે.

નોંધ : અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ નિમણૂક પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ / માર્ગદર્શન પહેલા વાંચી લેવી.

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

MDM દાહોદ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM દાહોદ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાથી કામકાજના 10 દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

MDM દાહોદ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ પર જાઓઅહીં ક્લિક કરો

4 thoughts on “MDM દાહોદ ભરતી 2022”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ