ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

પોસ્ટ ટાઈટલગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022
પોસ્ટ નામરોજગાર ભરતીમેળો 2022
સંસ્થાજીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર
સ્થળદહેગામ, માણસા
ભરતી મેળા તારીખ20/12/2022 (મંગળવાર)
27/12/2022 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022
ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

રોજગાર ભરતીમેળો 2022

જે મિત્રો ગાંધીનગર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

ભરતીમેળાની તારીખસમયસ્થળ
20/10/2022સવારે 10 : 30 કલાકેમહાસુખલાલની વાડી,
ભારત પેટ્રોલપંપ સામે,
બરફની ફેક્ટરીની બાજુમાં,
દહેગામ, તા. દહેગામ
27/10/2022સવારે 10 : 30 કલાકેનગરપાલિકા હોલ,
તખતપુરા રોડ,
તિજોરી કચેરીની બાજુમાં,
માણસા, તા. માણસા

આ પણ જુઓ : CISF કોન્સ્ટેબલ ભરતી 2022

પગાર ધોરણ

  • કર્મચારીઓને નિયમોઅનુસાર પગાર આપવામાં આવશે.

ફક્ત અનુબંધમ વેબપોર્ટલનાં માધ્યમથીજ નિયત રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશો

આ પણ જુઓ : KVS ભરતી 2022

નોંધ :

અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન વેબસાઈટ : www.anubandham.gujarat.gov.in

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર વાચ્છુએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરીને જીલ્લો પસંદ કરી રોજગાર ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.

રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 કઈ તારીખે યોજાશે?

20/12/2022 (મંગળવાર)
27/12/2022 (મંગળવાર)

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

3 thoughts on “ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022”

Leave a Comment