ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

આમોદ નગરપાલિકા ભરતી 2022

આમોદ નગરપાલિકા ભરતી 2022 : આમોદ નગરપાલિકામાં સને 2022-23ના વર્ષમાં સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા), કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), બેંક ઓફીસ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોસ્ટ ટાઈટલઆમોદ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામઆમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા06
નગરપાલિકા નામઆમોદ નગરપાલિકા
ઈન્ટરવ્યુ તારીખ06-01-2023
પ્રકારઈન્ટરવ્યુ

આ પણ જુઓ : NHM સુરત ભરતી 2022

આમોદ નગરપાલિકા ભરતી 2022

આમોદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની કુલ 6 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

આમોદ નગરપાલિકા ભરતી 2022
આમોદ નગરપાલિકા ભરતી 2022

આમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

ટ્રેડ નામલાયકાતબેઠક
સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા)ડીપ્લોમા01
કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)આઈ.ટી.આઈ.03
બેંક ઓફીસ એપ્રેન્ટીસગ્રેજ્યુએટ02

આ પણ જુઓ : ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.

સ્ટાઇપેંડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022

નોંધ :

શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે આમોદ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઈન્ટરવ્યુમાં તા. 06-01-2023 સમય સવારે 11:00 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.

એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવાની રહેશે નહી.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે.

આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતી વિશે માહિતી મેળવી અને પછી જ અરજી કરવી.

આ પણ જુઓ : ગુજરાતના તમામ ગામના નકશા જુઓ

આમોદ નગરપાલિકા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)

આમોદ નગરપાલિકા ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?

ઈન્ટરવ્યુ તારીખ : 06-01-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ