જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ તથા સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્ર્રસિદ્ધ થયેના 10 દિવસમાં અરજી કરવાની રહેશે.

પોસ્ટ ટાઈટલજિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022
પોસ્ટ નામચોકીદાર, આયાબેન, નર્સ અને અન્ય
કુલ જગ્યા5
સંસ્થાજીલ્લા બાળ સુરક્ષા એકમ
પ્રકારઓફલાઈન

આ પણ જુઓ : પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022

આ પણ જુઓ : આમોદ નગરપાલિકા ભરતી 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરતી 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્વારા 5 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ જુઓ : NHM સુરત ભરતી 2022

જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચજગ્યાશૈક્ષણિક લાયકાતપગાર
આઉટરીચ વર્કસ1બેચરલ ઓફ રૂરલ સ્ટડી / રૂરલ મેનેજમેન્ટ / સોશિયલ વર્ક / ગ્રેજ્યુએટ ઓફ એની ડિસીપ્લીનરૂ. 11,000/- પ્રતિમાસ
સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ
નર્સ1ડીપ્લોમા ઇન નર્સિંગ / અનુભવી અથવા ફ્રેશરરૂ. 12,000/- પ્રતિમાસ
આયાબેન2ધોરણ 7 પાસરૂ. 8,000/- પ્રતિમાસ
ચોકીદાર1ધોરણ 7 પાસરૂ. 8,000/- પ્રતિમાસ

આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 21 થી 40 વર્ષની હોવી જોઈએ.

સૂચનાઓ

દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને અરજી કવર પર જગ્યાનું નામ ફરજીયાત લખવાનું રહેશે.

તા.15-10-2022ના રોજ આઉટરીચ વર્કસ અને તા. 04-03-2022 અને તા. 26-04-2022ના રોજ નર્સ, આયાબેન, ચોકીદારની જાહેરાત અનુસંધાને કરેલ ઉમેદવારોએ બીજી વખત અરજી કરવાની જરૂર નથી.

અધુરી માહિતીવાળી કે નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.

ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની બાબતનો આખરી નિર્ણય જીલ્લા ભરતી પસંદગી સમિતી ભરૂચને આધીન રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ અવશ્ય કરો

આ પણ જુઓ : મફત પ્લોટ યોજના ગુજરાત 2022

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 અરજી પ્રક્રિયા કઈ છે?

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ હસ્ત લેખિત અરજી તાજેતરના ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજો સાથે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, જીલ્લા સેવા સદન ભાગ – 2, ગાયત્રી નગર સામે, ભરૂચ – 392001ને મળે તે રીતે રજી.એ.ડી.થી મોકલવાની રહેશે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે.

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજ અહીં ક્લિક કરો

2 thoughts on “જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022”

Leave a Comment

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ