ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

સાદુંરૂપ : Simplification

સાદુંરૂપ : Simplification આપવાના પ્રશ્નોમાં દશાંશ પદ્ધતિ, અપૂર્ણાંકો, વર્ગમૂળ, ઘનમૂળ, ઘાતાંક વગેરેને લગતા પ્રશ્નો આવી શકે.

સાદુંરૂપ : Simplification
સાદુંરૂપ : Simplification

સાદુંરૂપ : Simplification

સંખ્યાઓ વચ્ચેના સંબંધોમાં રહેલી બીજગણિતીય ધારણાઓને ધ્યાનમાં લઈને સાદુંરૂપ આપવું જોઈએ. આ માટે અંગ્રેજી અક્ષરો VBODMAS દ્વારા દર્શાવતા ગણિતીય પ્રક્રિયાઓના કમને ધ્યાનમાં રાખવો જરૂરી છે.

ક્રમઅક્ષરઅર્થચિહ્ન
1Vરેખા – Vinculum_________
2Bકોષ્ટક – Brackets[], {}, ()
3Oનો – Of 
4Dભાગાકાર – Division/
5Mગુણાકાર – Multiplication
6Aસરવાળો – Addition+
7Sબાદબાકી – Subtraction

ઉપરના કોષ્ટકમાં આપેલા ક્રમ મુજબની પ્રક્રિયાઓ કરીને સાદુંરૂપ આપવું જોઈએ. કૌંસ છોડવામાં પ્રથમ રેખા(Vinculum), પછી નાનો કૌંસ (), ત્યાર પછી છગડીયો {} અને છેલો મોટા કૌંસ [] છોડવા.

સાદુંરૂપ માટે ઉપયોગી સૂત્ર

  • (a + b)2 = a2 + 2ab + b2
  • (a – b)2 = a2 – 2ab + b2
  • (a2 – b2) = (a – b) (a + b)
  • (a + b) 3 = a3 + b3 + 3ab (a + b)
  • (a – b) 3 = a3 – b – 3ab (a – b)
  • a3 – b3 = (a – b) (a2 + ab + b2)
  • a3 + b3 = (a + b) (a2 – ab +b2)

સાદુંરૂપ ઉદાહરણ

1)

  • 998 * 67 + 998 * 33
  • 998 (67 + 33)
  • 998 (100)
  • 99800

2)

  • 525 * 525 – 475 * 475
  •  a = 525, b = 475
  • a * a – b * b
  • a2 – b2
  • (a – b) (a + b)
  • (525 – 475) (525 + 475)
  • 50 * 1000
  • 50000

3)

  • 8.7 * 8.7 + 2 * 8.7 * 1.7 + 1.3 * 1.3
  • a * a + 2 * a * b + b * b
  • a2 + 2ab + b2
  • (a + b) 2
  • (8.7 + 1.3)2
  • (10)2
  • 100

નોંધ: પ્રેક્ટીસ માટે દાખલાઓ સાંજ સુધીમાં મૂકી દેવામાં આવશે.

પ્રેક્ટીસ માટે પ્રશ્ન જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ