ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSSSB ગ્રુપ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોક ટેસ્ટ પ્રેક્ટીસ

GSSSB : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324, ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા B)ની તારીખ 01-04-2024 થી CBRT (Computer Based Response Test) પદ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.

GSSSB ગ્રુપ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોક ટેસ્ટ પ્રેક્ટીસ

જાહેરાત ક્રમાંક212/202324
પોસ્ટ ટાઈટલGSSSB ગ્રુપ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોક ટેસ્ટ પ્રેક્ટીસ
પોસ્ટ નામજુનિયર ક્લાર્ક ભરતી 2024
સિનીયર ક્લાર્ક ભરતી 2024
હેડ ક્લાર્ક ભરતી 2024
ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2024
સમાજ કલ્યાણ નિરીક્ષક ભરતી 2024
ગૃહમાતા ભરતી 2024
ગૃહપતિ ભરતી 2024
જુનિયર આસિસ્ટન્ટ ભરતી 2024
વગેરે…
કુલ જગ્યા5202
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
પરીક્ષા શરૂ તારીખ01-04-2024
સત્તાવાર વેબસાઈટwww.gsssb.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન
GSSSB ગ્રુપ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોક ટેસ્ટ પ્રેક્ટીસ
GSSSB ગ્રુપ 3 સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોક ટેસ્ટ પ્રેક્ટીસ

GSSSB મોક ટેસ્ટ પ્રેક્ટીસ 2024

સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવનાર હોઈ આ પરીક્ષા પદ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.

GSSSB દ્વારા હાલમાં નવી શરૂઆત કરેલ છે આ પરીક્ષા પદ્ધતિથી ઉમેદવારોને ઘણો ફાયદો થવાનો છે. ઉમેદવારોની પરીક્ષા હવે બે ભાગમાં લેવાશે જેનો પહેલો ભાગ એટલે કે CBRT (Computer Based Response Test). ઉમેદવારોને હજુ આ પરીક્ષાનો અનુભવ નથી એટલા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારોને પરીક્ષા પહેલા પ્રેક્ટીસના હેતુંથી એક મોક ટેસ્ટ માટેની લીંક મુકવામાં આવેલ છે.

આ મોક ટેસ્ટ આપ્યા પછી ઉમેદવારને પરીક્ષા આપતી વખતે કોઈ પણ જાતની તકલીફ ન પડે તેવા હેતુથી આ મોક ટેસ્ટનું આયોજન કરેલ હોઈ શકે.

મોક ટેસ્ટ પ્રેક્ટીસ કઈ રીતે આપવી?

  • સૌ પ્રથમ https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 લીંક પર જાઓ.
  • Login વિન્ડો ખુલશે જેમાં તમે યુઝર નામ અને પાસવર્ડ લખો.
  • Sign In બટન પર ક્લિક કરો.
  • આપેલ તમામ સૂચનાઓ વાંચો અને Next બટન પર ક્લિક કરો.
  • ચેક બોક્સમાં ટીક કરી I am ready to begin બટન પર ક્લિક કરો.
  • આ મોક ટેસ્ટમાં કુલ 20 પ્રશ્ન આપેલ છે જેમાં 8 પ્રશ્ન રીઝનીંગના, 6 પ્રશ્ન ગણિતના, 3 પ્રશ્ન અંગ્રેજીના અને ત્રણ પ્રશ્ન ગુજરાતીના આપેલ છે.
  • આ મોક ટેસ્ટમાં 20 પ્રશ્ન સામે કુલ 10 મિનિટ આપેલ છે. વિકલ્પ પસંદ કરી Save & Next બટન પર ક્લિક કરો.
  • તમામ સવાલ-જવાબ આપ્યા બાદ Save બટન પર ક્લિક કરો.
  • એક બોક્સ ખુલશે જેમાં તમે આપેલ પ્રશ્નના જવાબો, ખાલી મુકેલ પ્રશ્ન વગેરે બાબત પાર્ટ મુજબ દેખાડશે.
  • નીચે Yes અને No બે બટન આપેલ છે જો Yes આપશો તો મોક ટેસ્ટ સબમિટ થઇ જશે અને No આપશો તો પાછા પ્રશ્નમાં આવી જશો.
  • Ok બટન પર ક્લિક કરો.

નોંધ: મોક ટેસ્ટ આપતા પહેલા GSSSBની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો

GSSSB ગ્રુપ 3 મોક ટેસ્ટ પ્રેક્ટીસ કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ