ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

SDAU ભરતી 2024

SDAU ભરતી 2024 : સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીની કચેરીઓમાં આપેલ વર્ગ 3 સંવર્ગની ખેતીવાડી અધિકારી / સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત) તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત)ની જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

SDAU ભરતી 2024

શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં યુનિવર્સીટીની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજીપત્રક મંગાવવા માટેની જાહેરાત આપવામાં આવે છે. ઉમેદવારોએ યુનિવર્સીટીની વેબસાઈટ www.sdau.edu.in પરથી તારીખ 03-02-2024 થી 03-03-2024 (સમય 23-59 કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ભરતી 2024

જગ્યાનું નામકુલ જગ્યા
ખેતીવાડી અધિકારી / સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત ફેકલ્ટી)13
ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત ફેકલ્ટી)43
SDAU ભરતી 2024
SDAU ભરતી 2024

ખેતીવાડી અધિકારી / સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત ફેકલ્ટી)

  • લાયકાત : માન્ય યુનિવર્સીટીની કૃષિ / બાગાયતી વિદ્યાશાખાની સ્નાતક પદવી પ્રથમ વર્ગમાં પાસ કરેલ હોવી જોઈએ અથવા અનુસ્નાતક પદવી બીજા વર્ગમાં પાસ કરેલ હોવી જોઈએ. કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • પગાર ધોરણ : કરાર આધારે પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર રૂપિયા 49,600/-માં પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમાં પગાર પાંચ મુજબ (પે મેટ્રિક્સ લેવલ 7) નિયમિત પગાર ધોરણ (રૂ 39900-126600)
  • વય મર્યાદા : 18 વર્ષથી 35 વર્ષ. નિયમો મુજબ લાભ મળશે.

ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ (કૃષિ/બાગાયત ફેકલ્ટી)

  • લાયકાત : માન્ય કૃષિ યુનિવર્સીટીની બે / ત્રણ વર્ષનો કૃષિ / બાગાયત ડીપ્લોમાં કોર્ષ કરેલ હોવો જોઈએ. કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
  • પગાર ધોરણ : કરાર આધારે પાંચ વર્ષ માસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/-માં પાંચ વર્ષ પૂર્ણ થયેથી સાતમાં પગાર પાંચ મુજબ (પે મેટ્રિક્સ લેવલ 4) નિયમિત પગાર ધોરણ (રૂ 255900-81100)
  • વય મર્યાદા : 18 વર્ષથી 33 વર્ષ. નિયમો મુજબ લાભ મળશે.

ઓનલાઈન અરજી માટેની ફી

ભરેલ ફી કોઈ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.

વિગતઅરજી ફી ની રકમ
બિન-અનામત પુરુષ / મહિલા ઉમેદવાર માટેરૂ. 1000 + ટ્રાન્ઝેક્શન ચાર્જ
અનામત પુરુષ / મહિલા ઉમેદવાર માટે [ST/SC/SEBC/EWS/PwD]રૂ. 250 + ટ્રાન્ઝેક્શન ચાર્જ
માજી સૈનિક નીલ

નોંધ : ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટમાં આપેલ જાહેરાતમાં આપેલ તમામ માહિતી સંપૂર્ણ વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

SDAU ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://www.sdau.edu.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SDAU ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 03-02-2024
અરજી છેલ્લી તારીખ : 03-03-2024

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ