ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગાંધીનગર TRB ભરતી 2024

ગાંધીનગર TRB ભરતી 2024 : ગાંધીનગર જીલ્લા ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવાથી ટ્રાફિક સંચાલન તેમજ શિક્ષણ માટે કુલ 176 પુરુષ / મહિલા સેવકોની જગ્યાઓ ભરવાની થતી હોઈ તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પપ્સે અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ગાંધીનગર TRB ભરતી 2024

પોસ્ટ ટાઈટલગાંધીનગર TRB ભરતી 2024
પોસ્ટ નામટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા176
ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ07-03-2024
અરજી પ્રકારઓફલાઈન
ગાંધીનગર TRB ભરતી 2024
ગાંધીનગર TRB ભરતી 2024

ગાંધીનગર ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024

જે મિત્રો ગાંધીનગર TRB ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ એક સારો મોકો છે. પોસ્ટ ને લગતી તમામ માહિતી આ મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ધોરણ 09 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત.

વય મર્યાદા

18 થી 40 વર્ષ

શારીરિક માપદંડ

પુરુષ ઉમેદવાર ઉંચાઈ5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ
મહિલા ઉમેદવાર ઉંચાઈ5 ફૂટ હોવી જોઈએ
પુરુષ ઉમેદવાર વજન50 કિલોગ્રામ હોવો જોઈએ
મહિલા ઉમેદવાર વજન40 કિલોગ્રામ હોવો જોઈએ

માનદ સેવકો ગાંધીનગર જીલ્લાના રહીશ હોવા જોઈએ.

અરજદારો તારીખ 02-03-2024ના રોજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેક્ટર 27, ગાંધીનગર તથા અત્રેના જીલ્લા કંટ્રોલ રૂમ ખાતે મો 9978405968 ઉપર સંપર્ક કરી ફોર્મ મેળવી શકશે. તેમજ વેબસાઈટ https://spgandhinagar.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે અને તારીખ 07-03-2024 સુધીમાં પ્રમાણિત દસ્તાવેજોની નકલો (શૈક્ષણિક લાયકાત, રહેઠાણના પુરાવા) સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેક્ટર 27, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે.

નોંધ: અરજી કરતા પહેલા ઓફિશિયલ વેબસાઈટમાં આપેલ જાહેરાતની તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો અને પછી જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ