સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 : સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ જુઓ : ધોરણ 10 પાસ માટે ભરતી
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 |
પોસ્ટ નામ | મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ |
કુલ જગ્યા | 10 |
નોકરી સ્થળ | અમદાવાદ-ગુજરાત |
અરજી છેલ્લી તારીખ | 15-11-2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ જુઓ : SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2022
જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2022 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2022
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2022
ટ્રેડ | જગ્યા | લાયકાત |
મીકેનીકલ એન્જીનીયર | 01 | એન્જીનીયર ઈન મીકેનીકલ |
પ્રિન્ટીંગ ટેકનોલોજી | 04 | ડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી |
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ | 05 | બેચલર ઓફ આર્ટસ / કોમર્સ |
આ પણ જુઓ : તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ.
સ્ટાઇપેન્ડ
તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.
આ પણ જુઓ : ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત કરેલ નકલો સાથે તા. 15-11-2022 સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદને મળે એ રીતે અરજી કરવી.
સરનામું
વ્યવસ્થાપક
સરકારી ફોટો લીથો પ્રેસ,
અમદાવાદ
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે
છેલ્લી તારીખ : 15-11-2022
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |