ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત મતદાર યાદી 2024 | Gujarat Matdar Yadi 2024 | Matdar Yadi Gujarat 2024

ગુજરાત મતદાર યાદી 2024 : ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા Gujarat Matdar Yadi 2024 જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદીમાં ઘણા નવા નામો ઉમેરાયા છે જે આ લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચાલો આપડે આ લેખમાં મતદાર યાદી 2024 ગુજરાત ની ચર્ચા કરીએ

ગુજરાત મતદાર યાદી 2024

પોસ્ટ ટાઈટલગુજરાત મતદાર યાદી 2024
પોસ્ટ નામસુધારેલ મતદાર યાદી 2024
ગુજરાત સુધારેલ મતદાર યાદી 2024
Electoral Roll PDF 2024
Matdar Yadi Gujarat 2024
Gujarat Matdar Yadi 2024
રાજ્યગુજરાત
સંસ્થાચૂંટણીપંચ
ગુજરાત મતદાર યાદી 2024 | Gujarat Matdar Yadi 2024 | Matdar Yadi Gujarat 2024
ગુજરાત મતદાર યાદી 2024 | Gujarat Matdar Yadi 2024 | Matdar Yadi Gujarat 2024

Gujarat Matdar Yadi 2024 / Electoral Roll PDF

નવા સીમાંકન પ્રમાણેના મત વિભાગની હદ અનુસાર તૈયાર કરવામાં આવેલ ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા અન્વયે તારીખ 27-10-2023ના રોજ પ્રસિદ્ધ થયેલ મૂળ મતદાર યાદી અને ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024.

સુધારણા વર્ષ2024
લાયકાતની તારીખ01-01-2024
સુધારણાનો પ્રકારખાસ સંક્ષિપ્ત સુધારણા 2024
પ્રસિદ્ધી તારીખ05-01-2024

આ મતદારયાદીમાં જે તે ગામના સામેલ વિભાગના નંબર અને નામ અને નકશો અને પોલીંગ બુથનો ફોટો, મેપ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ મતદારયાદીમાં મતદારનું નામ, ઘર નંબર, વય મર્યાદા, ફોટો, ચૂંટણીકાર્ડ નંબર અને મતદાર ક્રમ નંબરનો સમાવેશ કરવામાં આવે છે.

મતદારની લાયકાત

ભારતનો નાગરિક હોય તેવી વ્યક્તિ નીચેની લાયકાત ધરાવતો હોય તો તે મતદાર તરીકે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેના રહેઠાણના આધારે જે તે મતદાર મંડળ / વોર્ડમાં તેનું નામ નોંધાવી શકે છે.

  • લાયકાતની તારીખ એટલે કે દર વર્ષે 1 લી જાન્યુઆરીના રોજ તેણે 18 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ.
  • વિધાનસભાની મતદાર યાદીમાં જેનું નામ દાખલ થયેલ હોય તે વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાર મંડળ / વોર્ડની મતદારયાદીમાં આપોઆપ આવરી લેવાય છે તેથી તેણે જુદી અરજી કરવાની રહેતી નથી. પરંતુ વિધાનસભાની મતદારયાદીમાં નામ ન હોય, તો મતદાર યાદીમાં મતદાર તરીકે નોંધવા હકદાર રહેશે.
  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કાયદાઓ અને તે અંગેના નિયમોને આધીન, મતદાર તરીકે ગેરલાયકાત ધરાવતો ન હોવો જોઈએ.
  • પંચાયતના વિસ્તારમાં મતદાર તરીકે મત આપવાની લાયકાત ધરાવતી વ્યક્તિ અંગે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 28 માં જોગવાઈઓ છે. આવી જ રીતે, નગરપાલિકાના મતદાર તરીકેની, ગેરલાયકાત ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ – 12 માં ગેરલાયકાતની જોગવાઈ દર્શાવેલ છે. જયારે મહાનગરપાલિકાના કિસ્સામાં બોમ્બે પ્રોવિન્શીયલ મ્યુનીસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 8માં લાયકાતો અને ગેરલાયકાતો અને લાયકાતો અને ગેરલાયકાતો અંગેની જોગવાઈ દર્શાવેલ છે.

ગુજરાત મતદાર યાદી 2024 ડાઉનલોડ કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટની લીંક નીચે આપેલ છે તેમાં જાઓ.
  • રાજ્ય પસંદ કરો.
  • જીલ્લો પસંદ કરો.
  • ત્યારબાદ વિધાનસભા પસંદ કરો.
  • ભાષા સિલેક્ટ કરો.
  • કેપ્ચા કોડ નાખો.
  • તમારા ગામનું નામ સર્ચ કરો.
  • સામે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
  • તમારા ગામની મતદારયાદી ડાઉનલોડ થઈ જશે જેમાં તમારું નામ સર્ચ કરો.

નોંધ: ઉપર આપેલ તમામ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમામ માહિતીની ખરાઈ કરી લેવી.

મતદાર યાદી જુઓઅહીં ક્લિક કરો
વોટર હેલ્પલાઈન એપ્લીકેશનઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ