ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર: ભાજપ vs કોંગ્રેસ-આપ

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર: હાલમાં ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે જેમાં ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે 7 મે 2024ના રોજ મતદાન છે. દરેક પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ચાલો તો આપડે આ લેખમાં તેની ચર્ચા કરીએ.

  • 26 લોકસભા બેઠકો
  • 7 મે 2024ના રોજ મતદાન
  • ત્રીજા તબક્કામાં આખા ગુજરાતમાં એક સાથે મતદાન

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર

લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર
લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર

આ વખતે ભાજપ VS કોંગ્રેસ-આપનો ખરાખરીનો જંગ જામ્યો છે કારણ કે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ગઠબંધન કરેલ છે. આપના ભાગમાં બે બેઠકો અને 24 બેઠકો કોંગ્રેસના ભાગમાં આવેલ છે.

પોસ્ટ ટાઈટલલોકસભા ચૂંટણી ઉમેદવાર 2024
પોસ્ટ નામBJP, Congress-AAP Candidate List 2024
ચૂંટણીલોકસભા ચૂંટણી 2024
સંસ્થાભારતીય ચૂંટણીપંચ

ઉમેદવારોના લિસ્ટની pdf ફાઈલ ડાઉનલોડ કરો

26 લોકસભા સીટના ઉમેદવારનું લિસ્ટ 2024

બેઠકભાજપ ઉમેદવારકોંગ્રેસ-આપ ઉમેદવાર
અમદાવાદ પૂર્વહસમુખભાઈ પટેલહિંમતસિંહ પટેલ
અમદાવાદ પશ્ચિમદિનેશભાઈ મકવાણાભરતભાઈ મકવાણા
અમરેલીભરતભાઈ સુતરિયાજેનીબેન ઠુમ્મર
આણંદમિતેશભાઈ પટેલઅમિતભાઈ ચાવડા
બનાસકાંઠારેખાબેન ચૌધરીગેનીબેન ઠાકોર
બારડોલીપ્રભુભાઈ વસાવાસિદ્ધાર્થભાઈ ચૌધરી
ભરૂચમનસુખભાઈ વસાવાચૈતરભાઈ વસાવા (આપ)
ભાવનગરડૉ. નીમૂબેન બાંભણીયાઉમેશભાઈ મકવાણા (આપ)
છોટા ઉદેપુરજશુભાઈ રાઠવાસુખરામભાઈ રાઠવા
દાહોદજશવંતસિંહ ભાભોરપ્રભાબેન તાવિયાડ
ગાંધીનગરઅમિતભાઈ શાહસોનલબેન પટેલ
જામનગરપૂનમબેન માડમજે.પી. મારવિયા
જુનાગઢરાજેશભાઈ ચુડાસમાહીરાભાઈ જોટવા
કચ્છવિનોદભાઈ ચાવડાનીતિશભાઈ લાલન
ખેડાદેવુસિંહ ચૌહાણકાળુસિંહ ડાભી
મહેસાણાહરિભાઈ પટેલરામાજીભાઈ ઠાકોર
નવસારીસી.આર. પાટીલનૈષધભાઈ દેસાઈ
પંચમહાલરાજપાલસિંહ જાદવગુલાબસિંહ ચૌહાણ
પાટણભરતસિંહ ડાભીચંદનજી ઠાકોર
પોરબંદરમનસુખભાઈ માંડવિયાલલિતભાઈ વસોયા
રાજકોટપરશોત્તમભાઈ રૂપાલાપરેશભાઈ ધાનાણી
સાબરકાંઠાશોભનાબેન બારૈયાડૉ. તુષારભાઈ ચૌધરી
સુરતમુકેશભાઈ દલાલનિલેશભાઈ કુંભાણી
સુરેન્દ્રનગરચંદુભાઈ શિહોરાઋત્વિકભાઈ મકવાણા
વડોદરાડૉ. હેમાંગભાઈ જોશીજસપાલસિંહ પઢિયાર
વલસાડધવલભાઈ પટેલઅનંતભાઈ પટેલ
ભાજપના 26 ઉમેદવારનું લિસ્ટPDF જુઓ
કોંગ્રેસ-આપના 26 ઉમેદવારનું લિસ્ટPDF જુઓ
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ