ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

લોકસભા ચૂંટણી 2024: ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર

લોકસભા ચૂંટણી 2024 : ભારતીય ચૂંટણીપંચ દ્વારા Lok Sabha Election 2024ની તારીખો માટે તારીખ 16-03-2024ના રોજ બપોરે 03:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરવામાં આવી હતી.

  • 543 લોકસભાની સીટ માટે થશે મતદાન.
  • કુલ 7 તબક્કામાં થશે મતદાન.
  • ગુજરાતની 26 લોકસભા ચૂંટણી તારીખ જાહેર.
  • 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન.
  • ગુજરાતની 5 વિધાનસભા બેઠક પેટાચૂંટણી તારીખ જાહેર.
  • 4 જૂન 2024 યોજાશે મતગણતરી થશે.

લોકસભા ચૂંટણી 2024

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી 2024

લોકસભા ચૂંટણી 2024 સાથે આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા સાથે અન્ય રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા સાથે 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર.

Lok Sabha Election 2024

કુલ 96.8 કરોડ મતદારો છે જેમાંથી 49.7 કરોડ પુરુષ મતદારો અને 47 કરોડ મહિલા મતદારો છે, 1.82 કરોડ પ્રથમ વખત પોતાના મતનો ઉપયોગ કરશે. 18-29 વર્ષના 19.74 કરોડ મતદારો છે. (અંદાજીત આંકડા છે)

7 તબક્કામાં થશે મતદાન

તબક્કાતારીખલોકસભા સીટરાજ્ય
પ્રથમ તબક્કો19 એપ્રિલ 202410221
બીજો તબક્કો26 એપ્રિલ 20248913
ત્રીજો તબક્કો7 મે 20249412
ચોથો તબક્કો13 મે 20249610
પાંચમો તબક્કો20 મે 20244908
છઠ્ઠો તબક્કો25 મે 20245707
સાતમો તબક્કો1 જૂન 20245708
ચૂંટણી પરિણામ 4 જૂન
ઓફિશિયલ નોટીફીકેશનઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ